gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-‘અહીંથી ચાલતી પકડો’ | viral v…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-‘અહીંથી ચાલતી પકડો’ | viral v…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Woman Angry on Minister Girish Mahajan: મહારાષ્ટ્રના વરલીમાં ભાજપ મોરચાના કાર્યક્રમ દરમિયાન મંત્રી ગિરીશ મહાજન પર એક મહિલા ગુસ્સે થઈ ગઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામના કારણે મહિલાએ મંત્રી સાથે ઉગ્ર દલીલ કરી હતી અને ગુસ્સામાં કહ્યું હતું કે અહીંથી ચાલ્યા જાઓ. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. હવે આ બાબતે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે આ બહેને ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કર્યો કટાક્ષ

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મહિલા સશક્તિકરણના નામે રાજકારણ કરનારી, અનામતના મુદ્દાને આગળ ધરી મહિલાઓને ગેરમાર્ગે દોરનારી અને તેમને માત્ર રાજકીય સાધન તરીકે ઉપયોગ કરીને ખોટો નેરેટિવ ફેલાવતી ભાજપનો અસલી ચહેરો આ બહેને વરલીથી નીકળેલા મોરચાની સામે જઈને ખુલ્લો પાડી દીધો છે.’

મોરચા અને પ્રચાર દ્વારાથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ: સપકાલ

તેમણે આગળ કહ્યું, ‘મહિલા અનામતની આડમાં બંધારણ અને ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવાનું ભાજપનું કાવતરું ‘ઈન્ડિયા’ ગઠબંધને પહેલા જ નિષ્ફળ બનાવી દીધું હતું. ત્યારબાદ હવે મોરચા અને પ્રચારના માધ્યમથી ફરીથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ શરૂ થયો હતો, પરંતુ આ સાહસી બહેને તે પ્રયાસ પણ નિષ્ફળ બનાવી દીધો છે.’

આ પણ વાંચો: VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ

‘આવનારા સમયમાં મહિલાઓ ભાજપને સત્તામાંથી બહાર કરશે’

હર્ષવર્ધન સપકાલે એમ પણ કહ્યું, ‘આજે માત્ર મંત્રી ગિરીશ મહાજનને પીછેહઠ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં દેશની મહિલાઓ આ જ રીતે ભાજપને સત્તામાંથી બહાર કરવાનું કામ કરશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે… પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું…

રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે... પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું...

Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કે…

Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કે...

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

7 months ago
પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

1 year ago
ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

11 months ago
કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …

કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News