gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી | Gujarat H…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી | Gujarat H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jolly LLB 3 Controversy Gujarat HC: અક્ષય કુમારની કોમેડી લીગલ ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી 3’ને લઈને ફેન્સ ઘણાં એક્સાઈટ છે અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે. જેમાં અમદાવાદના રહેવાસી યતીન દેશાઈ નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવાની માગ કરતી અરજી કરવામાં આવી છે. આ મામલે આગામી 16 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનાવણી થશે. 

‘જોલી એલએલબી 3’ ફિલ્મ સામે વાંધો

દેશાઈનું કહેવું છે કે, ફિલ્મના ટીઝરમાં કેટલાક ડાયલોગ એવા છે કે, જે ન્યાયતંત્રની છબીને ખરાબ રીતે દર્શાવે છે. દેસાઈએ કોર્ટને વિનંતી કરી છે કે, તે માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ ટીઝરને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપે. જ્યારે અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલાં તેની તપાસ કરવાની જરૂર છે. તેમણે સૂચન કર્યું કે, ન્યાયાધીશો, ભૂતપૂર્વ ન્યાયાધીશો, વકીલો અને નિષ્ણાતોની એક સમિતિ બનાવવામાં આવે. ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવાની પણ માગ કરવામાં આવી છે.

સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ રદ કરવાની માગ

અરજદારે કહ્યું કે, ‘ટીઝર અને ફિલ્મને આપવામાં આવેલું સેન્સર બોર્ડ (CBFC) સર્ટિફિકેટ રદ કરવું જોઈએ.’ કોર્ટની ગરિમા ફિલ્મથી ઉપર છે અને જો કોઈ ભાગ ન્યાય વ્યવસ્થાને નબળી રીતે દર્શાવે છે, તો તેને દૂર કરવી જરૂરી છે. ફિલ્મ ‘જોલી એલએલબી 2’ સાથે અગાઉ પણ આવો જ કેસ બન્યો હતો. તે સમયે, બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક સમિતિની રચના કરી હતી, જેણે ફિલ્મના ચાર ભાગ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: પંજાબના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખ આવ્યો મદદે, 1500 પરિવારોની કરશે મદદ

દેસાઈએ જણાવ્યું હતું કે, હું ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ ઇચ્છતા નથી. પરંતુ રિલીઝ પહેલાં વાંધાજનક પાર્ટ દૂર કરવામાં આવે. ટીઝરમાં ન્યાયાધીશને અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં દર્શાવવામાં આવ્યા છે, જે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે. કોર્ટ ફક્ત હાસ્ય અને મસ્તી માટેનું પ્લેટફોર્મ નથી અને ન્યાયાધીશોને જોકર તરીકે દર્શાવવા યોગ્ય નથી. તેથી તેમને દૂર કરવા જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi…

કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi...

સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will …

સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will ...

ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state…

ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

1 year ago
દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસે…

દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસે…

4 months ago
ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

1 year ago
જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar’s Hi…

જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar’s Hi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News