gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાત્રિના ભોજન લીધા બાદ તબિયત બગડી, મોટી ખાવડીનો બનાવ

તમામ અસરગ્રસ્તોને જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી; ખોરાકમાં ઝેરી પદાર્થ ભળી જવાની આશંકા

જામનગર: જામનગર નજીકના મોટી ખાવડી ગામે આવેલી લેબર કોલોનીમાં ગત રાત્રે ભોજન લીધા બાદ એક પછી એક શ્રમિકની તબિયત બગડી હતી. જેના કારણે કોલોનીમાં અફડાતફડી મચી હતી. ૪૭ જેટલાં શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ થતા સારવાર માટે ખસેડાયા હતાં. રાત્રે ખોરાકમાં બગાડ કે ઝેરી પદાર્થ ભળી જવાથી બનાવ બન્યો હોવાની આશંકા વ્યક્ત થઇ છે.

જામનગર નજીક મોટી ખાવડી ગામે આવેલી લેબર કોલોનીમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રાત્રે બનાવવામાં આવેલ ખોરાક આરોગ્યા બાદ મજૂરોને એક પછી એક ઝેરી અસર થવા લાગી હતી. આ ઘટનામાં અંદાજે ૪૭થી વધુ મજૂરો ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ મજૂરોને જરૂરી સારવાર આપવામાં આવી હતી. કેટલાક મજૂરોને રજા પણ આપી દેવાઇ છે. પ્રાથમિક તારણ મુજબ ખોરાકમાં કોઇ પ્રકારની બગાડ કે ઝેરી પદાર્થના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે લાઇટ ન હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…
GUJARAT

June 6, 2026
છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજ…

ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ : બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્…

Next Post
ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh...

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c...

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

5 months ago
441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…

1 year ago
દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

2 months ago
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News