gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોંડલના ભરૂડી નજીક એસઓજીનો દરોડો

ડ્રગ્સ મંગાવનાર મહિલા અને જોધપુરથી ડ્રગ્સ મોકલનાર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ દર્શાવાયા

રાજકોટ: ગોંડલ નજીકનાં ભરૂડી ટોલનાકા પાસેથી એસઓજીએ રૂા.૯ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થાં સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. ધોરાજીની એક મહિલાએ રાજસ્થાનનાં જોધપુરથી આ મેફેડ્રોનનો જથ્થો મંગાવ્યો હતો. તેના સહિત કુલ ચાર આરોપીઓને એસઓજીએ વોન્ટેડ દર્શાવ્યા છે. 

એસઓજીનાં પીઆઇ એફ.એ.પારગી અને પીએસઆઇ જી.જે.ઝાલાએ ચોક્કસ બાતમીના આધારે ભરૂડી ટોલનાકા પાસેથી પસાર થયેલી અર્ટીગા કારને અટકાવી તલાશી લેતા ૩૦૧ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. તેની સાથે કાર, પાંચ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂા.૧૫.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

કારમાંથી કાસીમ ઇસ્માઇલ ગરાણા (રહે. ધોરાજી), શકીલ કાદર જેઠવા (રહે. વેરાવળ), રૈયાઝ કાદર ભુવર (રહે. ધોરાજી) અને અરમાન કામીલ સિપાઇ (રહે. માંગરોળ)ની ધરપકડ કરી હતી. એસઓજીનાં સુત્રોએ જણાવ્યું કે, મેફેડ્રોનનો આ જથ્થો ધોરાજીમાં રહેતી રૂખશાનાં ઉર્ફે રૂકલી સરદાર કુરેશીએ મંગાવ્યો હતો. 

ડ્રગ્સનો આ જથ્થો લેવાં કાસીમ અને શકીલ કાર લઇ જોધપુર ગયા હતા. ડ્રગ્સ લઇ પરત આવતાં હતા ત્યારે ચોટીલા નજીકથી રૈયાઝ અને અરમાન કારમાં બેસી ગયા હતા. ચારેય આરોપીઓ ધોરાજી જતાં હતા ત્યારે પકડાઇ ગયા હતા. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર રૂખશાના સાથે મોહિનશા મહેબુબશા શાહમદાર (રહે. ધોરાજી) અને સિરાઝશા ઉર્ફે ભુરો ઉર્ફો સિરાઝ ટકો મામદશા શાહમદાર (રહે. ધોરાજી) બીજી કારમાં હતા. 

જેથી આ ત્રણેય આરોપીઓ ઉપરાંત જોધપુરથી ડ્રગ્સ મોકલનાર અફઝલ અયુબને વોન્ટેડ દર્શાવાયા છે. આરોપી શકીલે તેની સાથે ડ્રગ્સ મંગાવનારાઓનો સંપર્ક કરાવી આપ્યો હતો. ઝડપાયેલા આરોપી કાસીમ સામે મારામારીનો, આરોપી શકીલ સામે મારામારી અને એનડીપીએસનાં મળી બે ગુના નોંધાયેલા છે. વોન્ટેડ આરોપી રૂખશાના સામે પણ મારામારી અને એટ્રોસિટી સહિત બે ગુના નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

June 6, 2026
નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…
GUJARAT

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

June 6, 2026
ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …
GUJARAT

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

June 6, 2026
Next Post
રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c...

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr...

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં લેડી ડોન ભાવિકા વાળાનો આતંક, સાથીદારો સાથે કારખાનેદાર પર કર્યો ઘાતકી હુમલો | surat lady don …

સુરતમાં લેડી ડોન ભાવિકા વાળાનો આતંક, સાથીદારો સાથે કારખાનેદાર પર કર્યો ઘાતકી હુમલો | surat lady don …

1 year ago
અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

6 months ago
ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી | Ration Shop Dealers Begi…

ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી | Ration Shop Dealers Begi…

7 months ago
VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News