gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોદી, ભાજપને ન્યાય અને સમાનતામાં વિશ્વાસ નથી : ખડગે 

– આતંકીને ઓસામાજી કહેનારાએ મોદીનું અપમાન કર્યું : ભાજપ

– મે કહેલુ કે મોદી આતંકિત કરી ડરાવે અને ધમકાવે છે : ખડગે

ચેન્નાઇ : કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી સાથે સરખાવ્યા હતા, ખડગેએ કહ્યું હતું કે મોદી રાજકીય પક્ષોને આતંકિત કરી રહ્યા છે. આ નિવેદનથી વિવાદ થતા બાદમાં ખડગેએ કહ્યું હતું કે મે મોદીને આતંકવાદી નથી કહ્યા પરંતુ એમ કહ્યું કે મોદી આતંકિત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે બાદમાં ભાજપે ખડગે પાસે માફીની માગણી કરી હતી.    

ચેન્નાઇમાં પ્રેસ કોન્ફરંસને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તમિલનાડુમાં વિપક્ષ એઆઇએડીએમકેએ મોદી સાથે હાથ કેમ મિલાવ્યા, તે આતંકવાદી છે અને સમાનતામાં નથી માનતા, તેમનો પક્ષ પણ સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ નથી રાખતો. આવા લોકોની સાથે એઆઇએડીએમકેએ હાથ મિલાવ્યા છે. જ્યારે પત્રકારોએ આતંકવાદી અંગે સ્પષ્ટતા કરવા કહ્યું તો ખડગેએ કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ છે કે મોદી દેશના લોકશાહીના માહોલને આતંકિત કરી રહ્યા છે. મોદી લોકોને અને રાજકીય પક્ષોને આતંકિત કરી રહ્યા છે. 

ખડગેએ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે  મોદીને મે ક્યારેય આતંકવાદી નથી કહ્યા. મોદી ધમકાવે છે, આઇટી, ઇડી તમામ સંસ્થાઓ તેના હાથમાં છે, તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે. ખડગેએ સ્પષ્ટતા કરી જોકે તેમ છતા તમિલનાડુના ભાજપના નેતા અન્નામલાઇએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના એક વરીષ્ઠ નેતા બહુ જ ગંદી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાનના પદની મર્યાદાને ઠેસ પહોંચાડી રહ્યા છે. સીધા મોદીને આતંકવાદી કહી રહ્યા છે. અમે માગ કરીએ છીએ કે ખડગે જાહેરમાં માફી માગે. બાદમાં ભાજપના મોટાભાગના મંત્રીઓ, નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની ટિકા કરી હતી. સંબિત પાત્રાએ કહ્યું હતું કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે ઓસામા બિન લાદેનને ઓસામાજી કહે છે અને વડાપ્રધાન મોદીને આતંકવાદી કહે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity
INDIA

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity

April 22, 2026
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

April 21, 2026
Next Post
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O...

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ | 8th…

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ | 8th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુધેલ ગામે યુવાનની હત્યારા શખ્સને આજીવન કેદની સજા | Man sentenced to life imprisonment for killing y…

3 months ago
અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

4 months ago
વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100

2 months ago
‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News