gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: PM Modi Pays Tribute : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ગત વર્ષે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના પીડિતોને દેશ ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દુઃખ અને સંકલ્પની આ ઘડીમાં એકજૂથ છીએ. ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. 

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય 2 - image

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા હતા 

સ્થળ: પહલગામની મનોરમ્ય બાઈસરન વેલી. સહેલાણીઓ જ્યારે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ અચાનક અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો. આતંકીઓએ નામ અને ધર્મ પૂછીને, મહિલાઓ અને બાળકોની નજર સામે જ નિર્દોષ લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ કાયરતાપૂર્ણ હુમલામાં કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભારતની સેનાનો જવાબ- ઓપરેશન સિંદૂર અને મહાદેવ

હુમલા બાદ ભારતની સેનાએ આક્રમક વલણ અપનાવીને આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. ભારતીય સેનાએ સરહદ પાર પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓના 9 ઠેકાણાઓને તબાહ કર્યા, જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા. આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. 

ઓપરેશન મહાદેવ

28 જુલાઈ 2025ના રોજ સેનાએ સૌથી મોટી સફળતા મેળવી. આ સ્પેશિયલ ઓપરેશન હેઠળ પહલગામ હુમલા માટે જવાબદાર મુખ્ય આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng...

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા...

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન

1 year ago
વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

8 months ago
રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…

6 months ago
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News