gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

TET ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ, શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની કરી માગ | teachers Protests across th…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
TET ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ, શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની કરી માગ | teachers Protests across th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો હતો કે, શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં શિક્ષણ સંઘે લાંબી લડાઇ માટે તૈયારી કરી લીધી છે. શિક્ષકોને રાહત અપાવવા માટે અખિલ ભારતીય પ્રાથમિક સંઘ માગ કરશે કે જે શરતો પર નિમણૂક થવાની હતી તેના પર તેમની નોકરી યથાવત રહેવી જોઇએ અને તેના પર તેમણે બઢતી મળવી જોઇએ.

જો નિમણૂકના સમયે TET જરુરી ન હતુ તો હવે તેને ફરજિયાત ન કરી શકાય. જોકે સરકાર પર રાહત આપવાનુ પ્રેશર બનાવવાની સાથોસાથ શિક્ષક સંઘે કાયદાકીય વિકલ્પ પણ શોધવાની શરુઆત કરી દીધી છે અને વકીલોથી વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.

સંધના પ્રમુખ સુશીલ પાંડે અને સેક્રેટરી મનોજ કુમાર સહિત વિવિધ રાજ્યોના ઘણા શિક્ષક નેતાઓ કટોકટીનો ઉકેલ શોધવા અને વકીલો સાથે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા છે.

TET ફરજિયાત બનાવવા સામે વાંધો

સુશીલ પાંડેના જણાવ્યા અનુસાર,  શિક્ષક સંઘ સરકાર સાથે વાત કરશે અને TET ફરજિયાત કરવાના કોર્ટના નિર્ણયથી રાહત મેળવવા માટે તેના પર દબાણ લાવશે. સંઘનુ કહેવું છે કે અગાઉ ભરતી કરાયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો અને સેવા શરતો અનુસાર કરવામાં આવી હતી. તેમને અધિકાર છે કે તેમની નોકરી એ જ સેવા શરતો અનુસાર ચાલુ રહે અને તેમને તે જ શરતો પર બઢતી આપવામાં આવે. જો તેમની નિમણૂક સમયે TET ફરજિયાત ન હતું, તો હવે તેને ફરજિયાત બનાવી શકાય નહીં.

આ પણ વાંચો: ’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ

શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે આદેશ

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો હતો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ | CM Yogi demands BC…

'25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ', CM યોગીની BCCI પાસે મોટી માગ | CM Yogi demands BC...

ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર સાથે મોટી ડીલ કરી શકે છે ભારત! ટ્રમ્પને લાગશે ઝટકો | India an…

ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર સાથે મોટી ડીલ કરી શકે છે ભારત! ટ્રમ્પને લાગશે ઝટકો | India an...

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો | …

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…

6 months ago
સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન | Administrators rule in 4 municipalitie…

સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન | Administrators rule in 4 municipalitie…

2 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર-શોનું આયોજન કરાશે | Vadodara Corporation to organize first…

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર-શોનું આયોજન કરાશે | Vadodara Corporation to organize first…

8 months ago
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News