gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Quarrel b…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા પાડોશીઓ વચ્ચે ઝઘડો : મહિલાને હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ | Quarrel b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર રહેતા બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક મહિલાને જાતિ અંગે અપમાનિત કરી ધમકી આપવાના મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

 મળતી માહિતી મુજબ, સીટી એ. ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 352, 351(3), 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 ફરિયાદી ધનીબેન ઉર્ફે કોમલબેન બગડા (ઉ.વ.26), રહે. મંગલધામ સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓ રશીદાબેન જાવીદભાઈ, તેમજ તેણીની દીકરી, દક્ષાબેન હરિયાણી, તેમની બહેન અને ભાઈ સુનીલ હરિયાણી (બધા રહે. જામનગર) સાથે અગાઉના ઝઘડાનો ખાર રાખી વારંવાર ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા તેમજ મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ છે.

 આ ઘટના તા. 09/04/2026 અને તા. 17/04/2026ના રોજ રાત્રિના સમયે બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસ.ટી.એસ.સી.સેલ, જામનગર દ્વારા કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા | Two men from Rajasthan caught carrying desi revo…

રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા | Two men from Rajasthan caught carrying desi revo...

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba...

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની મુલાકાત પહેલાં 50 નક્સલીઓનું સરન્ડર, છેલ્લા 3 મહિનામાં 116નું એનકાઉન્ટર | chhattisgarh 50 …

1 year ago
વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવકને ફેંકી દેવાયો | young man was thrown …

9 months ago
‘ખાલી કરો અમારો વિસ્તાર…’, જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

૧૮૦ કિમીની ઝડપ ધરાવતી વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ પરિક્ષણ | vande bharat sleeper train trial succe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News