gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran Posts Trump AI Viral Clip: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ હાલ અદ્ધરતાલ છે અને યુદ્ધવિરામ લંબાવવા છતાં બંને દેશો વચ્ચે અવિશ્વાસ વધી રહ્યો છે. આ દરમિયાન હૈદરાબાદમાં ઈરાની દૂતાવાસના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) જનરેટેડ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વ્યંગાત્મક શૈલીમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઈરાની પ્રતિનિધિમંડળની ગેરહાજરીમાં ટ્રમ્પ એકલા હાથે વાતચીત કરી રહ્યા છે. દૂતાવાસે આ વીડિયો સાથે લખ્યું છે કે, ‘યુદ્ધવિરામ કેવી રીતે લંબાવવામાં આવ્યો? આ વીડિયો ઈરાનમાં વાઇરલ થઈ રહ્યો છે’

AI વીડિયો દ્વારા ઈરાને ટ્રમ્પની ઠેકડી ઉડાવી

આ વાઇરલ વીડિયોની વિગતો મુજબ, AI-જનરેટેડ ડોનાલ્ડ ટ્રમ્પ એક અડધા ખાલી રૂમમાં બેસીને ઈરાની પ્રતિનિધિઓની રાહ જોઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર વાતચીત સફળ હોવાની પોસ્ટ મૂકે છે, જ્યારે વાસ્તવમાં સામેની ખુરશીઓ ખાલી હોય છે. ત્યારબાદ, ટ્રમ્પ ગુસ્સામાં ટેબલ પછાડીને ઈરાન પર હુમલાની ધમકી આપે છે, પરંતુ અંતે તેમને ઈરાન તરફથી ‘ટ્રમ્પ, ચૂપ રહો’ લખેલી એક ચિઠ્ઠી મળે છે. છેલ્લે ટ્રમ્પ લાચાર થઈને પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરતાં જોવા મળે છે, જે વાસ્તવિક ઘટનાક્રમ પર કટાક્ષ કરે છે. જુઓ વીડિયો

ઇસ્લામાબાદ ટોકન સુરસુરિયું

વાસ્તવિક સ્થિતિ પર નજર કરીએ તો, પાકિસ્તાન આ વિવાદમાં મધ્યસ્થી કરી રહ્યું છે અને ઇસ્લામાબાદની એક લક્ઝરી હોટલમાં શાંતિ વાર્તા માટેની બીજી બેઠકની પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે ઈરાને આ બેઠકમાં હાજરી આપવાની ક્યારેય પુષ્ટિ કરી ન હતી અને બીજી તરફ અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સનું પ્રતિનિધિમંડળ પણ વોશિંગ્ટનથી રવાના થયું ન હતું. આ મડાગાંઠને કારણે લગભગ બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવા અંગે પણ હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો નિર્ણય: ઈરાન મંત્રણામાં ન આવ્યું છતાં એકતરફી યુદ્ધવિરામ વધાર્યો, હોર્મુઝમાં નાકાબંધી યથાવત્

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી છે કે પાકિસ્તાની મધ્યસ્થીઓની વિનંતીને માન આપીને ઈરાન પરના હુમલા હાલ પૂરતા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે જ્યાં સુધી ઈરાનના નેતાઓ કોઈ સંયુક્ત પ્રસ્તાવ સાથે ચર્ચા માટે આગળ ન આવે ત્યાં સુધી હુમલા રોકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હુમલા મોકૂફ રાખવાની આ જાહેરાતના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પે ધમકી આપી હતી કે તેમની સેના હુમલો કરવા માટે ‘તૈયાર’ છે, જે બંને પક્ષો વચ્ચે વધતી જતી ગૂંચવણને સ્પષ્ટ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…
INDIA

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

April 22, 2026
PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …
INDIA

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી | EC Issues Notice …

April 22, 2026
ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…
INDIA

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

April 22, 2026
Next Post
દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ | …

દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ | ...

સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવા…

સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવા...

‘ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે…’, શેરી-મહોલ્લા બાદ હવે સોશિયલ મીડિયા પર જનતાએ લીધા નેતાઓના ક્લાસ |…

'ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે...', શેરી-મહોલ્લા બાદ હવે સોશિયલ મીડિયા પર જનતાએ લીધા નેતાઓના ક્લાસ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of abscon…

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of abscon…

4 months ago
ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

8 months ago
ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો | India Rocked…

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો | India Rocked…

9 months ago
પેટલી પ્રા. શાળામાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ, ટીપીઓની તપાસ | Controversy over mobile usage at Petli…

પેટલી પ્રા. શાળામાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ, ટીપીઓની તપાસ | Controversy over mobile usage at Petli…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News