gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા ચૂંટણી ઈફેક્ટ: પ્રચાર વચ્ચે શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ, ફાઈલમાં દબાયેલા અનેક પ્રોજેક્…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકા ચૂંટણી ઈફેક્ટ: પ્રચાર વચ્ચે શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ, ફાઈલમાં દબાયેલા અનેક પ્રોજેક્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Double Decker Bus Trial In Surat: સુરત પાલિકાની ચૂંટણીના કારણે વહીવટી તંત્ર અને સરકારનો મીજાજ તદ્દન બદલાયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા લાંબા વર્ષોથી ફાઈલમાં દબાયેલા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ, ખાડી સફાઇ, સબરસ ગરનાળું જેવા પ્રોજેક્ટ શરુ થઈ ગયા છે. પાલિકાની ચૂંટણી પહેલાં 8 કિલોમીટર જેટલાં રુટ પર મેટ્રો ટ્રાયલ રન શરુ થઈ ગઈ હતી. તો હવે ચૂંટણી પ્રચારના જામેલા માહોલમાં શહેરના બે રુટ પર જીએસઆરટીસી પાસે લવાયેલી ડબલ ડેકર બસનો ટ્રાયલ રન શરુ થયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે શરુ થેયલા આ રૂટના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે. 

સુરત પાલિકાની ટર્મ પૂરી થાય તેની છેલ્લી સ્થાયી સમિતિ- સામાન્ય સભામાં એ.સી. ડબલ ડેકર બસ ખરીદવા તથા ડ્રાઈવર સહિત 10 વર્ષના કોમ્પ્રીહેન્સીવ એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટની દરખાસ્ત મંજૂર થઈ હતી. બસની ખરીદી માટે મ્યુનિ. કમિશનરને આગામી કાર્યવાહી માટે અધિકૃત કરવામાં હતા. જોકે, સુરત પાલિકા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બસ ખરીદ કરવા ટેન્ડર મંગાવી સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લિમિટેડ, ચેન્નાઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જો કે, આ બસ ડિસેમ્બર મહિનામાં આવે તેવી શક્યતા છે. 

ડબલ ડેકર બસની ટ્રાયલ

આ પહેલા શહેરના 45 અને 60 મીટરના રસ્તા પર ડબલ ડેકર બસ દોડાવવા માટે પાલિકાએ જીએસઆરટીસી પાસે ડબલ ડેકર બસ માગી હતી, આમ તે બસ અલથાણ ડેપો પર આવી ગઈ છે. આ બસનો ટ્રાયલ રુટ દિલ્હીગેટ બસ ડેપોથી કામરેજ અને દિલ્હી ગેટ બસ ડેપોથી કસોડ સુધીનો રહેશે, આ રુટ પર ટ્રાયલ શરુ કરવામાં આવ્યા છે. હાલ શહેરના રુટ પર ડબલ ડેકર બસ દોડે તે માટે ફીજીબીલીટીના ભાગરુપે બસ શરુ કરવામાં આવી છે. જેમાં બસની ઉંચાઈ, પહોળા રસ્તા તથા ડબલ ડેકર બસ માટેના ટર્નિંગ અનુકુળ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્યા..ભાગ્યા..’ના નારા

પાલિકાની બસ છ મહિના બાદ આવે તેમ છે તે પહેલાં જીએસઆરટીસી પાસે ડબલ ડેકર બસ મંગાવી ટ્રાયલ રુટ શરુ કર્યો છે. જોકે, હાલ સુરતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેમાં પાલિકા તંત્ર દ્વારા ડબલ ડેકર બસનો ટ્રાયલ રુટ શરુ કર્યો છે જેનાથી વિવાદ છે. જ્યારે તંત્રનું કહેવું છે કે, બસના ટેન્ડર માટેની પ્રક્રિયા મંજૂર થઈ ગઈ છે. નજીકના દિવસોમાં બસ આવી જશે, તે પહેલાં ફીજીબીલીટીની ચકાસણી જરૂરી છે. જો કે, ચૂંટણી પહેલા આ ટ્રાયલ શરુ કરવામાં આવી હોવાથી કેટલાક તેને લોકોને લોભાવવાનો પ્રયાસ પણ ગણી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
VIDEO | જામનગરમાં ગુજસીટોકના આરોપીઓ પર કડક કાર્યવાહી, પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેની ગેંગનું ગે…

VIDEO | જામનગરમાં ગુજસીટોકના આરોપીઓ પર કડક કાર્યવાહી, પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેની ગેંગનું ગે...

ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ 'હવાલા નેટવર્ક'નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ...

VIDEO | છોટાઉદેપુર: ‘પહેલા પુલ બનાવો, પછી…’, ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજન…

VIDEO | છોટાઉદેપુર: 'પહેલા પુલ બનાવો, પછી...', ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપ નેતાને નદીએ લઈ જઈ ગ્રામજન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

6 months ago
મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ | Lawless administration of the Municipal …

મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ | Lawless administration of the Municipal …

9 months ago
રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

7 months ago
‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News