gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

નિકોલ વિસ્તારમાં અક્ષર કોમ્પલેક્ષમાં આવેલા સિંગલ ઓટો મોટીવ પ્રા. લીમીટેડ નામની હોન્ડા ટુવ્હીલર શો રુમ કંપનીના ગોડાઉનમાંથી રૃા. ૨૩.૨૫ લાખના ૩૧ એક્ટિવાના ચોરી થઇ હતી. જો કે ગાડીઓમાં ચાવીઓ લગાડેલી હોવાથી કોઇક વ્યક્તિ ચાલુ કરીને લઇ ગયો હતો. કંપની દ્વારા આવક જાવક ચેક કરતાં ત્રણ મહિના બાદ વાહન ચોરાયાની જાણ થઇ હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધાર તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા આધારે તે  દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આવક જાવક ચેક કરતા એક્ટિવા ચોરાયાની જાણ થઇ ઃ નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તથા જાણ ભેદુ હોવાની દિશામાં તપાસ 

નવા નરોડા  ખાતે રહેતા અને નિકોલમાં  સિંગલ ઓટો મેટીવ પ્રા.લી.ના હોન્ડા ટુવ્હીલર શો રુમમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની કંપનીના ગોડાઉનમાં તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ કુલ ૧૨૦૦ નંગ એક્ટિવા મુકેલા હતા.

તા. ૦૧-૦૪-૨૦૨૬ના રોજ ગોડાઉનમાં ટુ વ્હીલરના સ્ટોકની ગણતરી કરતા કંપનીના ગોડાઉનમાંથી રૃા. ૨૩.૨૫ લાખના ૩૧ એક્ટિવાના ચોરી ઓછી હતી.ગાડીઓમાં ચાવીઓ લગાડેલી હોવાથી કોઇક વ્યક્તિ ચાલુ કરીને લઇ ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈવોલ્ટેજ ડ્રામા: ચાલુ કોર્ટમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના વકીલને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા | Ahmedaba…
GUJARAT

હાઈવોલ્ટેજ ડ્રામા: ચાલુ કોર્ટમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના વકીલને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા | Ahmedaba…

June 7, 2026
ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કરમાં ઘૂસી, કા…
GUJARAT

ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કરમાં ઘૂસી, કા…

June 7, 2026
સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા | surat singanp…
GUJARAT

સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા | surat singanp…

June 7, 2026
Next Post
પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે | admission for higher payment …

પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે | admission for higher payment ...

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five …

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five ...

શું કોર્પોરેશન હડતાળની જ ભાષા સમજે છે..ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના 150 જવાનાેનો પગાર ફરી અટવાયો | S…

શું કોર્પોરેશન હડતાળની જ ભાષા સમજે છે..ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના 150 જવાનાેનો પગાર ફરી અટવાયો | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

2 months ago
વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન | BJP Waqf Bi…

વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન | BJP Waqf Bi…

1 year ago
શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

8 months ago
‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

‘પરફેક્ટ દુલ્હન શોધવાની સફર’ – હાસ્ય અને લાગણીનો મિશ્રણ.

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News