gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શું કોર્પોરેશન હડતાળની જ ભાષા સમજે છે..ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના 150 જવાનાેનો પગાર ફરી અટવાયો | S…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
શું કોર્પોરેશન હડતાળની જ ભાષા સમજે છે..ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના 150 જવાનાેનો પગાર ફરી અટવાયો | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનો પગાર ફરી એક વાર અટવાતાં ભારે નારાજગી વ્યાપી છે.

રાત-દિવસ ઇમરજન્સી સેવા બજાવતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના કર્મચારીઓમાં ૧૯ કર્મચારીઓ તો એવા છે કે જેઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે,પરંતુ તેમને કાયમી કરવામાં આવતા નથી.જ્યારે બીજા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ દર મહિને પગાર માટે વલખાં મારવા પડે છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં કર્મચારીઓને ન્યાય મળતો નહિ હોવાથી ગયા મહિને તેમણે હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું.ત્યાર બાદ કલાકોમાં જ સમાધાન થઇ ગયું હતું અને પગાર થયો હતો.ફાયર બ્રિગેડના અધિકારીએ તેમને હડતાળ નહિ પાડવા માટે સમજાવ્યા હતા.

હંગામી કર્મચારીઓએ કહ્યું છે કે,અમારા બાળકોની સ્કૂલ ફી તેમજ શૈક્ષણિક ખર્ચનો સમય આવ્યો છે તેવા સમયે અમે ખાતરી આપી હોવાથી હડતાળનું શસ્ત્ર ઉપાડવા માગતા નથી,પરંતુ મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં હજી પગારના કોઇ એંધાણ નથી કે કોઇ સરખો જવાબ મળતો નથી.જેથી મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ કાયમી ઉકેલ લાવે તેવી અમારી લાગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓ…
GUJARAT

June 7, 2026
સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

Next Post
સુશેન રિંગ રોડ પર બાઇક સ્લિપ થઇ જતા યુવકનું મોત | Youth dies after bike slips on Sushen Ring Road

પ્રતાપનગરના મેડિકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રિપ્શન કોડીન સીરપ આપતાં કાર્યવાહી | Action taken against …

પ્રતાપનગરના મેડિકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રિપ્શન કોડીન સીરપ આપતાં કાર્યવાહી | Action taken against ...

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…

6 months ago
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre…

9 months ago
દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

2 months ago
શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News