gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરહદી જિલ્લાઓમાં ફરી સાયરન વાગશે! રાત્રે બ્લેકઆઉટ કરાશે: ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ |…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in INDIA
0 0
0
સરહદી જિલ્લાઓમાં ફરી સાયરન વાગશે! રાત્રે બ્લેકઆઉટ કરાશે: ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Blackout Drills Near Pakistan Border: ભારતની પશ્ચિમી સરહદો પર ફરી એકવાર સૈન્ય અને વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ કરવામાં આવી રહી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં મોટા પાયે ‘બ્લેકઆઉટ’ અને ‘એર રેડ’ જેવી સ્થિતિનો સામનો કરવા માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. 

પહલગામ હુમલાની વરસી: સેનાની કડક ચેતવણી

22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર યથાવત છે…’.  સેનાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત વિરુદ્ધ કરાયેલા કોઈપણ કૃત્યનો હિસાબ ચોક્કસપણે લેવામાં આવશે.

બ્લેકઆઉટ અને એર રેડ ડ્રિલ કરાશે

પંજાબ (24 એપ્રિલ): 

રાજ્યના તમામ જિલ્લાઓમાં રાત્રે 8 વાગ્યે હાઈ-લો પિચ સાયરન વગાડવામાં આવશે અને નિર્ધારિત વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. લુધિયાણા અને ફરીદકોટ જેવા શહેરોમાં NDRF અને પોલીસ દ્વારા બચાવ કામગીરીનું રિહર્સલ કરાશે.

જમ્મુ-કાશ્મીર: 

કિશ્તવાડમાં 23 એપ્રિલે ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એર રેડ ડ્રિલ યોજાશે. રામબનમાં CRPF દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષા માટે ખાસ મોક ડ્રિલ કરવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર વખતે પણ યોજાઈ હતી મોક ડ્રિલ 

ગયા વર્ષે 7 મે 2025ના રોજ જ્યારે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું, તે પહેલા પણ સરહદી વિસ્તારોમાં આ જ પ્રકારની મૉક ડ્રિલ કરવામાં આવી હતી. તે સમયે ભારતે PoJK માં ઘૂસીને 9 આતંકી લોન્ચપેડ્સ તબાહ કર્યા હતા અને પાકિસ્તાનના 9 એરબેઝને નુકસાન પહોંચાડ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…
INDIA

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

April 23, 2026
બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…
INDIA

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

April 23, 2026
પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…
INDIA

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

April 23, 2026
Next Post
બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો | West Bengal & Ta…

બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો | West Bengal & Ta...

માતા વૈષ્ણોદેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95 ટકા જેટલી ચાંદી નકલી | 95% of the silver donated to God…

માતા વૈષ્ણોદેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95 ટકા જેટલી ચાંદી નકલી | 95% of the silver donated to God...

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur…

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo…

પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo…

1 year ago
એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere…

એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere…

2 weeks ago
જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત …

જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત …

3 months ago
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન, જુઓ શું કહ્યું

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન, જુઓ શું કહ્યું

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News