gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in INDIA
0 0
0
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ. બંગાળનાં પાનાગઢમાં 43.8 ડિગ્રી સે. તાપમાન

– હિમાચલમાં 25 થી 28 એપ્રિલ સુધી અનેક જગ્યાઓએ ઝડપી પવન સાથે તોફાન તથા વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી યલો વોર્નિંગ જારી

નવી દિલ્હી : બુધવારે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ બંગાળનાં અનેક વિસ્તારોમાં  પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસને પાર  થઇ ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગામી ચારથી પાંચ દિવસ ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતનાં  મોટા ભાગોમાં હીટવેવની શક્યતા દર્શાવી છે. 

આઇએમડીનાં જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીનાં કેટલાક ભાગોમાં ૨૪-૨૫ એપ્રિલે હિટવેવ ચાલી શકે છે. 

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ (૨૩-૨૬ એપ્રિલ), રાજસ્થાન (૨૪-૨૬ એપ્રિલ), મધ્ય પ્રદેશ (૨૩-૨૬ એપ્રિલ), વિદર્ભ અને છત્તીસગઢ (૨૪-૨૭ એપ્રિલ)માં હિટવેવની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. 

પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડનાં કેટલાક ભાગોમાં ૨૨ થી ૨૩ એપ્રિલ આવી જ સ્થિતિ બની રહેવાની શક્યતા છે. હીટવેવની જાહેરાત એ વખતે કરવામાં આવે છે જ્યારે મહત્તમ તાપમાન સામાન્યથી ૪.૫ અથવા ૬.૪ ડિગ્રી વધારે હોય.દિલ્હીમાં બુધવારે ભીષણ ગરમી પડી હતી. દિલ્હીનાં રિજ વિસ્તારમાં મહત્તમ તાપુમાન ૪૨.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી ૩ ડિગ્રી વધારે હતું.

જ્યારે શહેરનાં મુખ્ય કેન્દ્ર સફદરગંજમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધવામાં  આવ્યું હતું. જે સામાન્યથી ૩ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. રાજધાનીમાં હજુ પણ સ્થિતિ ખરાબ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ૨૪ એપ્રિલે દિલ્હીમાં હીટવેવની શક્યતા છે.   રાજસ્થાનમાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પિલાની, ચિત્તોડગઢ, ચુરુ ,કોટા સહિત અનેક સ્થળોએ તાપમાન ૪૨ ડિગ્રીથી વધુ રહ્યું હતું.હિમાચલ પ્રદેશમાં શિમલા સ્થિત હવામાન વિભાગે ૨૫થી ૨૮ એપ્રિલ સુધી અનેક જગ્યાઓએ ઝડપી પવન સાથે તોફાન તથા વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી  યલો વોર્નિંગ જારી કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઇડીની તપાસમાં દખલ દઇ મમતાએ લોકશાહી ખતરામાં મુકી : સુપ્રીમ | Mamata endangers democracy by interferin…

ઇડીની તપાસમાં દખલ દઇ મમતાએ લોકશાહી ખતરામાં મુકી : સુપ્રીમ | Mamata endangers democracy by interferin...

પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we…

પહલગામ હુમલા બાદ પાક. આતંકી સંગઠનો-હમાસ વચ્ચે અનેક બેઠકો | After Pahalgam attack several meetings we...

નવા પ્રીમિયમની આવક રૂ.ચાર લાખ કરોડને પાર | New premium income crosses Rs 4 lakh crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

10 months ago
વિદેશ જતા પહેલા સાંસદોનું બ્રીફિંગ કરાશે, ડેલિગેશન સાથે ચર્ચા કરશે વિદેશ સચિવ વિક્રમ મિસરી | Foreign…

1 year ago
અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા 598 કરોડની નોટિસ | IT notice of Rs …

5 months ago
ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ | India Venezuela…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News