gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Airspace Closed for Pakistan: 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પછી ભલે તે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની વાત હોય કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની બાબત હોય. પાકિસ્તાને ભારતીય વિમાનોને એર સ્પેસ આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. એવામાં હવે સમાચાર આવી રહ્યા છે કે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ પણ વધી શકે છે. 

ભારત બંધ કરી શકે છે પાકિસ્તાન માટે એર સ્પેસ 

ભારત પણ પાકિસ્તાનના વિમાનો માટે એર સ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે, ભારત તેના બંદરો પર પાકિસ્તાની જહાજોને રોકવાની યોજના બનાવી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આની સીધી અસર તેના અર્થતંત્ર પર પડશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન માટે તેની એર સ્પેસ અને દરિયાઈ બંદરો બંને બંધ કરવાનું વિચારી રહ્યો છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડશે અસર

પાકિસ્તાની એરલાઇન્સ માટે એર સ્પેસ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર પડશે. કારણ કે પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA સિંગાપોર અને થાઇલેન્ડ ઉપરાંત કુઆલાલંપુર સહિત દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો સુધી પહોંચવા માટે ભારતીય એર સ્પેસનો ઉપયોગ કરે છે. 

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય

જો સરકાર હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ મૂકે છે, તો તે વિમાનોએ લાંબા અંતર સુધી ઉડાન ભરવી પડશે, જેના કારણે તેમના ભાડા પણ વધી શકે છે. પાકિસ્તાની એરલાઇન્સ પર પહેલા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 30 જૂન, 2020 ના રોજ જ, યુરોપિયન એર સિક્યુરિટી એજન્સીએ સુરક્ષા કારણો દર્શાવ્યા હતા. એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી લગભગ ચાર વર્ષ પછી, 29 નવેમ્બર, 2024 ના રોજ, પ્રતિબંધ હટાવવામાં આવ્યો.

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની 'નો-એન્ટ્રી', મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu...

ઈઝરાયલનું એલાન : ભારતને જે જોઈએ તે બધું આપવા અમે તૈયાર, 7 ઓક્ટોબરની યાદ અપાવે છે | pahalgam attack r…

ઈઝરાયલનું એલાન : ભારતને જે જોઈએ તે બધું આપવા અમે તૈયાર, 7 ઓક્ટોબરની યાદ અપાવે છે | pahalgam attack r...

‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |…

‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

1 year ago
અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર | Ahmedaba…

અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર | Ahmedaba…

5 months ago
PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

1 year ago
વાપીમાં પુત્રીની હત્યા કરનાર જનેતાને આજીવન કેદની સજા, પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો હતો આપઘાત…

વાપીમાં પુત્રીની હત્યા કરનાર જનેતાને આજીવન કેદની સજા, પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો હતો આપઘાત…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News