gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના સેન્ટ્રલ બેંક પાસે યુવાન પર છરીબાજી : પત્ની સાથે વાતો કરતો હોવાની શંકા રાખી યુવાન પર હુમલો …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
જામનગરના સેન્ટ્રલ બેંક પાસે યુવાન પર છરીબાજી : પત્ની સાથે વાતો કરતો હોવાની શંકા રાખી યુવાન પર હુમલો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરમાં પત્ની સાથે વાતો કરતો હોવાની ખોટી શંકાઓ કરીને યુવાન ઉપર બે શખ્સોએ છરી, ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 શહેરના ખોજાવાડ પીરચોક, ખોજા જમાતખાનાની પાછળ રહેતા અયુબભાઈ મહમદહુશેન જુમાણી (ઉ.વ.24) નામના યુવાન ગત તા.3ના રાત્રીના સાડા નવેક વાગ્યે સેન્ટ્રલ બેંકવાળી શેરીમાંથી ઘરે જતો હતો. ત્યારે આરોપી તેમની બાજુમાં જ રહેતો હોય અને તેની પત્ની સાથે ફોનમાં વાતો કરતો હોવાની ખોટી શંકા હોય, જેનો ખાર રાખીને આરોપી સમીર ઉર્ફે પોચો ગુલમામદ સુમરા અને ફરદીન બશીરભાઈ સુમરાએ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને છરી, કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલો કરીને યુવાનને જમણા પગમાં ઘુટણના ભાગે તેમજ હાથમાં અને શરીરે ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવાન અને આરોપી શખ્સ બાજુ-બાજુમાં જ રહેતા હોવાથી છેલ્લા થોડા સમયથી સામ સામે તકરાર થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
વડોદરા નજીક પોર હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર ફસાયો, પતરા કાપી રેસ્ક્યુ | Driver …

વડોદરા નજીક પોર હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર ફસાયો, પતરા કાપી રેસ્ક્યુ | Driver ...

અમદાવાદના કઠવાડામાં નવા બનેલા ઓડિટોરિયમનું 24 કલાકનું ભાડું રૂ.90 હજારથી 1.05 લાખ! | kathwada audito…

અમદાવાદના કઠવાડામાં નવા બનેલા ઓડિટોરિયમનું 24 કલાકનું ભાડું રૂ.90 હજારથી 1.05 લાખ! | kathwada audito...

ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme…

ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ

8 months ago
લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના : ક્રેઇનનું હૂક તૂટી પડતાં પરપ્રાંતિય શ્રમિકનું ગંભીર…

4 months ago
વડોદરામાં યુવક પર હુમલો કરનાર 4 માથાભારે આરોપીને પોલીસ દ્વારા સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયુ…

11 months ago
બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News