gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire at Jhagadia GIDC: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં આજે(23 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.

આ કરુણ ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટને પગલે પ્લાન્ટમાં નુકસાનની સાથે કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે હોસ્પિટલ અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાલમાં મુખ્ય પ્રાથમિકતા આગને આગળ વધતી અટકાવવાની અને બચાવ કામગીરી પૂર્ણ કરવાની છે. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …
GUJARAT

June 8, 2026
ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…

અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…

Next Post
અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક...

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s...

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

FASTagના નામે છેતરપિંડી, 'એન્યુઅલ પાસ' લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…

4 months ago
ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with banned Chi…

5 months ago
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

2 months ago
‘વંદે માતરમ્’ માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત | New …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News