gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં પીએમ ઇ-બસનું આગમન થતાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. આ સેવા આગામી દિવસોમાં શરૂ થતા પ્રદૂષણ ચોક્કસપણે ઘટશે. વડોદરામાં હાલ પ્રાથમિક તબક્કે 7 પીએમ ઇ-બસનું ગોત્રી ખાતે આવેલા ઈ ચાર્જિંગ સ્ટેશને આગમન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં લોક સુવિધા માટે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. પાલિકા તંત્ર દ્વારા આ અંગે અગાઉ જાહેરાત પણ કરવા કરાઈ હતી. દરમિયાન પીએમ-ઈ બસ સેવા શહેરમાં હવે ટૂંક સમયમાં શરૂ કરાશે. હાલમાં વડોદરા ખાતે કુલ 7 પીએમ-ઈબસનું આગમન થયું છે. પ્રાથમિક તબક્કે આવેલી કુલ 7 ઇ-બસ ગોત્રી ખાતે આવેલા ઈ-ચાર્જિંગ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. આ એ બસમાં દિવ્યાંગો અને મહિલાઓ માટે અલાયદી ખાસ સુવિધા રાખવામાં આવી છે. ઇ બસ રોડ રસ્તા પર દોડતી થવાના કારણે શહેરના પ્રદૂષણમાં ચોક્કસ ઘટાડો થશે.

વડોદરા ખાતે આવી પહોંચેલી પીએમ ઈ બસ અંતર્ગત 7 ઇ-બસના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે વડોદરા મહાનગર પાલિકાના કમિશનર અરુણ મહેશબાબુ ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશનની મુલાકાતે પહોંચી ઇ-બસની સુવિધા જોઈને ખુશી વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…
GUJARAT

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

April 23, 2026
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

Next Post
FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

FASTagના નામે છેતરપિંડી, 'એન્યુઅલ પાસ' લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga...

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme...

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા... બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore …

5 months ago
પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

2 weeks ago
સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા…

9 months ago
૧૯ વર્ષની યુવતીને બે વર્ષથી પોતાના ઘરે રાખતા બે અપરિણીત સામે ફરિયાદ | Complaint filed against two un…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News