gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની ‘ડબલ ડેકર’માં ‘ડબલ ગેમ’? જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ! | ac …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની ‘ડબલ ડેકર’માં ‘ડબલ ગેમ’? જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ! | ac …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત પાલિકાની આગામી ચૂંટણીના કારણે સુરતના વિકાસની દિશા પણ બદલાઈ રહી છે, સુરત પાલિકાએ ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ લોકપ્રિય બનાવવા અઠવાગેટથી ડુમસનો ડબલ ડેકર બસનો રૂટ જાહેર કર્યો છે. જેમાં જીએસઆરટીસીની ડબલ ડેકર બસનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જો કે, પાલિકાએ જાહેર કરેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ થયા છે. આમ, પાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે અચાનક બસનો રૂટ બદલાઈ જતા વિવાદ ઉભો થયો છે. જેને લઈને સુરત પાલિકાની ડબલ ડેકરની ડબલ ગેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, આ પહેલા ડબલ ડેકરનો રૂટ ડુમસને બદલે કામરેજ અને કોસાડ તરફ ટ્રાયલ કરાતા, મતદારોને લોભાવવા માટે થયુ હોવાની ચર્ચા થઈ રહી છે. 

સુરતમાં જાહેર કરાયેલા રૂટના બદલે બીજે બસ દોડાવાતા મતદારો નારાજ!

સુરતમાં મેટ્રો ટ્રાયલ બાદ હવે ડબલ ડેકર બસ ટ્રાયલ પણ રાજકીય રંગમાં રંગાતો દેખાઈ રહ્યો છે. જાહેર થયેલા રૂટ અને વાસ્તવિક ટ્રાયલ રૂટ વચ્ચેનો ફરક શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પહેલા સુરત પાલિકાએ સુરતીઓના ડુમસ સી ફેઝની મજા ડબલ થાય તે માટે એસી ડબલ ડેકર બસ શરૂ કરવા માટે આયોજન કરાયું હતું. 

ડુમસ સી ફેઝ માટે એ.સી. ડબલ ડેકર બસ ખરીદવા તથા ડ્રાઈવર સહિત 10 વર્ષના કોમ્પ્રીહેન્સીવ એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં સુરત પાલિકા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બસ ખરીદ કરવા ટેન્ડર મંગાવી સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લિમિટેડ, ચેન્નાઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ બસ ડિસેમ્બર માસમાં આવે તેવી શક્યતા છે. 

આ પણ વાંચો: સુરત પાલિકા ચૂંટણી ઈફેક્ટ: પ્રચાર વચ્ચે શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ, ફાઈલમાં દબાયેલા અનેક પ્રોજેક્ટ શરૂ

હાલમાં પાલિકાએ જીએસઆરટીસી પાસે ડબલ ડેકર બસ મંગાવી ટ્રાયલ રૂટ શરૂ કર્યો છે. પાલિકાએ ડુમસ સી ફેઝ લોકપ્રિય બનાવવા માટે એસી ડબલ ડેકર બસ માટેની યોજના જાહેર કરી હતી. પરંતુ જાહેર કરાયેલા ટ્રાયલ રૂટ અઠવાગેટથી ડુમસની જગ્યાએ દિલ્હી ગેટથી કોસાડ અને દિલ્હી ગેટથી કામરેજ પર ટ્રાયલ કરવામાં આવી હતી. પાલિકાએ સુરતીઓને ડુમસ સી ફેઝ સુધી ડબલ ડેકર બસ દોડશે તેવા સપના બતાવ્યા હતા, પણ મતદારોને લોભાવવા ટ્રાયલ રૂટ બદલવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. 

એક તરફ વિકાસના નામે નવી સુવિધાઓનો દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ આવા નિર્ણયો અને ટ્રાયલની પદ્ધતિ રાજકીય ફાયદા માટે હોવાનો આક્ષેપ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં 'જૂના જોગીઓ'ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ...

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene…

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene...

હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing …

અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing …

3 months ago
જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan

જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan

4 months ago
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

9 months ago
મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી ‘કિંગમેકર’ શિંદેના હાથમાં | Mu…

મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી ‘કિંગમેકર’ શિંદેના હાથમાં | Mu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News