gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેરના બગીચાઓમાં નિયમિત જનારાઓમાં એક મોટો હિસ્સો સિનિયર સિટિઝન્સનો હોય છે.નિવૃત્તિ પછીનો સમય પસાર કરવા માટે ગાર્ડન તેમના માટે આદર્શ જગ્યા છે.જોકે શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ  ફ્રેન્ડલી નથી તેવું એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટની વિદ્યાર્થિનીના અભ્યાસમાં સામે આવ્યું છે. વિદ્યાર્થિનીએ સિનિયર સિટિઝન્સને ધ્યાનમાં રાખીને ગાર્ડનની ડિઝાઈન પણ તૈયાર કરી છે.

એમએસસીની વિદ્યાર્થિની ગાયત્રી તુનુગુંતલાએ વિભાગના અધ્યાપક ડો. મોના મહેતા અને કો ગાઈડ મોનિકા પડગાઓકરના હાથ નીચે શહેરના સમા, છાણી, નિઝામપુરા અને કારેલીબાગ એમ ચાર ગાર્ડનમાં રોજ જતા ૧૨૦ જેટલા  વરિષ્ઠ નાગરિકોનો એક સર્વે હાથ ધર્યો હતો.

ગાયત્રી તુનુગુંતલાનું કહેવું છે કે, મોટાભાગના સિનિયર સિટિઝનોનું કહેવું હતું કે, બગીચાઓમાં પૂરતા સાઈન બોર્ડ નથી તેમજ બેસવાની વ્યવસ્થા યોગ્ય નથી.૭૨ ટકા સિનિયર સિટિઝન્સે કહ્યું હતું કે, ગાર્ડનના એન્ટ્રન્સ પર પૂરતું અજવાળું નથી.૭૨ ટકા નાગરિકોએ ગાર્ડનની અંદર પણ લાઈટિંગને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.૬૬ ટકા નાગરિકોએ કહ્યું હતું કે, ગાર્ડનના એન્ટ્રન્સ ગેટની ડિઝાઈન યોગ્ય નથી.૭૩ ટકાએ ગાર્ડનના વોકિંગ ટ્રેક ઉબડ ખાબડ હોવાથી મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું.જ્યારે ૮૪ ટકાએ બગીચાઓમાં મુકાયેલા બાંકડા છાંયડામાં નહીં હોવાનું અને તેના પર હાથ ટેકવવા માટેની જગ્યા નહીં હોવાથી મુશ્કેલી પડતી હોવાનું કહ્યું હતું.

ફર્સ્ટ એઈડ કિટની જરુર, લોન એરિયા સુધી પહોંચવા રેમ્પ હોવો જોઈએ

ર્વિદ્યાર્થિનીએ સિનિયર સિટિઝન્સને અનુકુળ આવે તેવા ગાર્ડનની તૈયાર કરેલી  ડિઝાઈન મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાનું નક્કી કર્યું છે.તેમાં તેણે સૂચવેલા ફેરફાર નીચે પ્રમાણે છે

–બગીચામાં શેડ ઉભો કરીને તેની નીચે બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઈએ.બાંકડાની જગ્યાએ ખુરશીઓ પણ ગોઠવી શકાય.બાંકડા હોય તો તેના પર હાથ ટેકવવાની વ્યવસ્થા હોવી જોઈએ.

–ગાર્ડનમાં ફર્સ્ટ એઈડ કિટ અને ઈમરજન્સીમાં ક્યાં સંપર્ક કરવો તેની જાણકારી આપતા બોર્ડ હોવા જોઈએ

–લોન એરિયા સુધી પહોંચવા માટે રેમ્પની પણ જરુરિયાત 

–ચારમાંથી બે ગાર્ડનમાં પાણીના નળ લીક થતા હતા.એકમાં પાણી આવતું નહોતું.નળની ઉંચાઈ સિનિયર સિટિઝન્સને અનુકુળ આવે તેવી નથી.તેમાં ઘટાડો થવો જોઈએ.

–વ્હીલચેરની પણ વ્યવસ્થા હોવી જોઈએ

–બેસવાની જગ્યાએ લપસી પડાય તેવું ફ્લોરિંગ કરવામાં આવે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in ...

પ્રેમી યુગલે એકબીજાને ઓઢણી બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો | Loving couple committed suici…

પ્રેમી યુગલે એકબીજાને ઓઢણી બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો | Loving couple committed suici...

બાજવાના ગાંધીરાેડ પર પાંચ દુકાનના તાળાં તૂટ્યા | theft in five shops at bajwa

બાજવાના ગાંધીરાેડ પર પાંચ દુકાનના તાળાં તૂટ્યા | theft in five shops at bajwa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

6 months ago
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

4 months ago
VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

1 year ago
BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News