gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ: ‘ગેસ સસ્તો કરો, કે પછી ભાડું વધારવાની મંજૂરી …

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ: ‘ગેસ સસ્તો કરો, કે પછી ભાડું વધારવાની મંજૂરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: શહેરમાં મોંઘવારીનો વધુ એક ડામ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર પડ્યો છે. જેને લઈને હવે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા CNG (કૉમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના સતત વધી રહેલા ભાવ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોની માંગ છે કે, કાં તો CNGના ભાવ ઘટાડવામાં આવે અથવા તો મોંઘવારીના પ્રમાણમાં રિક્ષાના ભાડામાં તાત્કાલિક વધારો મંજૂર કરવામાં આવે. કોંપ્રેસ્ડ નેચરલ ગેસ

એક મહિનામાં 4 રૂપિયાનો વધારો, રિક્ષા ચાલકોની કમર ભાંગી

યુનિયનના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર એક જ મહિનામાં CNG ના ભાવમાં અંદાજે 4 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે સીએનજીમાં થયેલા આ સતત વધારાએ રિક્ષા ચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો : ‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન

છેલ્લે 2023માં વધ્યું હતું ભાડું

યુનિયન પ્રતિનિધિએ દાવો કર્યો કે, છેલ્લે વર્ષ 2023માં રિક્ષાના ભાડામાં સત્તાવાર વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગેસના ભાવ અને અન્ય ખર્ચાઓ ખૂબ વધી ગયા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, જો સરકાર ગેસના ભાવ નિયંત્રિત ન કરી શકતી હોય, તો મોંઘવારીના વર્તમાન દરને ધ્યાનમાં રાખીને રિક્ષાના મિનિમમ અને રનિંગ ભાડામાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ.

2.5 લાખ લોકોને થઈ શકે છે સીધી અસર

અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં દૈનિક ધોરણે આશરે 2.5 લાખ જેટલા લોકો મુસાફરી માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. જો રિક્ષા ચાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લાખો મુસાફરોની હાલાકીમાં મોટો વધારો થઈ શકે છે. યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો CNG ગેસના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે અથવા ભાડું નહીં વધારાય, તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ઉગ્ર આંદોલન અને ચક્કાજામ સાથે હડતાળ પાડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :…

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :...

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે | Scor…

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે | Scor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

1 year ago
સોનામાં તેજી જ તેજી… 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ | Gold continues to rise cr…

સોનામાં તેજી જ તેજી… 1,16,000ને ઓળંગ્યું : ચાંદી 1,36,000નો નવો વિક્રમ | Gold continues to rise cr…

1 year ago
એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ…

એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ…

1 year ago
હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News