gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી | illegal sand and soil mining near mahi riv…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી | illegal sand and soil mining near mahi riv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.23 વડોદરા જિલ્લામાં મહીસાગર નદીમાં તેમજ કોતરોમાં મોટાપાયે ગેરકાયદે રેતી અને માટીનું ખનન ચાલી રહ્યું  હોવા છતાં ખાણખનિજખાતા દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. ગેરકાયદે ખનનના કારણે નદીના કાંઠા વિસ્તારોની સુંદરતામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહી તેમજ નર્મદા નદીમાં મોટાપાયે ગેરકાયદે ખનન ચાલતું હોવા છતાં વડોદરાના ખાણખનિજખાતા દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવતા ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. વડોદરાની કચેરી ઇન્ચાર્જ અધિકારીના  હવાલે હોવાથી કચેરીનો સ્ટાફ મનફાવે તેવી રીતે કામ કરે છે અને ખનન માફિયાઓને છુટો દોર આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે.

સાવલી તાલુકાના રુપણકુઇ ગામ પાસેના મહી નદીના કોતરોમાં રેતી અને માટીનું મોટાપાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા આ સ્થળે કોઇપણ પ્રકારના ખનન માટેની મંજૂરી આપવામાં આવી નથી અને કોતરોને ચીરીને માફિયાઓ દ્વારા ગેરકાયદે મોટો વેપાર થઇ રહ્યો છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી ગામીતને ફરિયાદ કરતા તેમણે જોઇ લઇશું, સ્ટાફ ત્યાં જશે એટલે તપાસ કરાવીશું જેવા જવાબો આપ્યા હતાં.

છેલ્લા ૧૦ દિવસથી ફરિયાદ છતાં પણ ગેરકાયદે ખનન કરનારા પર કોઇ પગલા નહી લેવાતા આશ્ચર્ય સર્જાયું છે. ખાણખનિજખાતા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં તો ખનન માફિયાઓએ ગેરકાયદે ખનન કરીને કોતરો સાફ પણ કરી નાંખ્યા છે. માઇન્સ સુપરવાઇઝરો, રોયલ્ટી ઇન્સ્પેક્ટરો તેમજ સર્વેયરો ખનન માફિયાઓને બચાવવામાં જ વ્યસ્ત હોય તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…
GUJARAT

April 24, 2026
કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

Next Post
ક્રિપ્ટો કરન્સીના ૬૭ લાખની ઉઘરાણીમાં વડોદરાના યુવકનું અપહરણ | Vadodara youth kidnapped in extortion …

ક્રિપ્ટો કરન્સીના ૬૭ લાખની ઉઘરાણીમાં વડોદરાના યુવકનું અપહરણ | Vadodara youth kidnapped in extortion ...

સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…

સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat...

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા તણાવ: વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ | I…

9 months ago
સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

4 months ago
જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

2 weeks ago
અમદાવાદ: તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મસમોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત | Deadly Po…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News