gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,ગુરુવાર,23 એપ્રિલ,,2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણી માટે મતદાન યોજાશે. આ અગાઉ છેલ્લી ઘડીના પ્રચારમાં લાગેલા ભાજપના નેતાઓ હજુ
પણ લોકોના રોષનો ભોગ બની રહયા છે.ઓઢવ ઈન્દિરાનગર વિસ્તારમાં યોજાયેલા એક સંમેલનમાં
પૂર્વ સાંસદ કિરીટ સોલંકીની હાજરીમાં સ્થાનિકોએ 
પાણી
,ગટર
સહિતની સમસ્યાને લઈ હોબાળો કરી વિરોધ પ્રદર્શન કરતા નેતાઓને મંચ છોડી જવાની ફરજ
પડી હતી.

મળતી માહિતી મુજબ,ઓઢવ
વોર્ડમાં ઈન્દિરાનગર આવાસ યોજના સહિત આસપાસના વિસ્તારના રહીશો માટે ભાજપના
એસ.સી.મોરચા દ્વારા એક મહા સંમેલન રાખવામા આવ્યુ હતુ.કાર્યક્રમમા અતિથી વિશેષ
તરીકે પૂર્વ સાંસદ હાજર હતા.તેમની હાજરીની વચ્ચે જ સ્થાનિકો સ્ટેજ સુધી પહોંચ્યા
હતા.જયાં ગંદકી અને ખરાબ રસ્તા મામલે બેનર અને પ્લે-કાર્ડ સાથે સ્થાનિક રહીશોએ
સૂત્રોચ્ચાર સાથે વિરોધ શરુ કરતા નેતાઓએ તેમને શાંત રહેવા અપીલ કરી હતી.પરંતુ  સમસ્યાઓથી ત્રસ્ત બનેલા સ્થાનિકોએ નેતાઓની અપીલને
પણ ગણકારી નહોતી. આ સ્થિતિ જોઈ ભાજપના નેતાઓ એક પછી એક સ્થળ છોડી રવાના થઈ ગયા
હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર પાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટી 12 સભ્યોની પ્રથમ બેઠક 11મીએ મળશે | first meeting of new Standin…
GUJARAT

June 9, 2026
જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો : ચાર સામે ગુનો નોંધાયો | 3 women a…

જામનગર શહેરમાં ફાયર સેફ્ટી ચેકિંગ દરમિયાન ત્રણ વ્યાવસાયિક એકમોને સીલ કરાયા | Three commercial units …

Next Post
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket ...

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્...

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા | Ex Army Personnel …

10 months ago
વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ | Surat supp…

5 months ago
દારૃબંદી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ૨૩ કરોડનું દારૃ જપ્ત | 23 crore liquor siezed in bihar

8 months ago
ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News