gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિવાજી સર્કલ નજીક આવેલા બાકડા પર

ઘોઘારોડ પોલીસે રોકડ, મોબાઈલ મળી રૃ.૫૧ હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર –  શિવાજી સર્કલ નજીક આવેલા બાકડા પર બેસી ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સને ઘોઘારોડ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, શિવાજી સર્કલ નજીક બાકડા પાસે ક્રિકેટ મેચ પર ત્રણ ઈસમો  સટ્ટો રમે છે.જે બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે શિવાજી સર્કલ નજીક આવેલ એપલ ફાર્મસી સામે આવેલ બાકડા પાસે દરોડો પાડયો હતો.જ્યાં ધનોમલ ઉર્ફે રાજુભાઈ નેભલદાસ ગુલવાણી,સુરજ ઉર્ફે સોનુ રઘુભાઈ માધવાણી,ભારત ગોરધનદાસ કુકરેજા નામના શખ્સ મોબાઈલમાં વેબસાઇટમાં આઇ.ડી પાસવર્ડથી લોગીન થઇ લખનૈ સુપર જાયન્ટ વર્સીસ રાજેસ્થાન રોયલ ની આઈપીએલ. ક્રિકેટ મેચ ઉપર હાર જીતનાં સોદા કરી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણેય ઇસમને મોબાઇલ ૦૩ કિ.રૃ.૫૦ ૦૦૦ રોકડ રૃ.૧૮૦૦ મળી કુલ રૃ.૫૧, ૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે  ક્રિકેટ સટ્ટો રમવા માટેનું આઈડી ઈસ્માઈલ પાસેથી મેળવતા હતા.આ બનાવ સંદર્ભે ઘોઘાટોડ પોલીસે ચાર શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

Next Post
વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo...

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા | BJP will not enter: Banners put u…

ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા | BJP will not enter: Banners put u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દર્દીઓને મોટી રાહત, કેન્દ્ર સરકારે 42 દવાની રિટેલ કિંમત ફિક્સ કરી, હવે બેફામ ભાવ નહીં વસૂલી શકાય

1 year ago
સોનામાં નવેસરથી તેજીનો ચમકારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો | Gold sees renewed bullish mome…

યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય …

3 months ago
સોલામાં સોનીની દુકાનમાં ૧૨.૩૨ લાખની ચોરી કરનારો પકડાયો | 12 32 lakh ra solani seni eu sitowa Sony lo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News