gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2021 માં ૨૧૧ ઉમેદવાર હતા, આ વખતે માત્ર ૧૫૦ જ કેન્ડિડેટ 

ગત ચૂંટણીમાં અન્ય પક્ષ-અપક્ષના ૯૮ ઉમેદવાર મેદાનમાં હતા, આ ચૂંટણીમાં માત્ર ૪૮

ભાવનગર – ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવામાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં નગરસેવક બનવાના અભરખા સાથે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. તેની તુલનામાં આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવનગર મ્યુનિસિપાલિટીની વર્ષ ૨૦૨૧માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૫૨, કોંગ્રેસના ૫૧ અને આપ, સીપીએમ, બસપા, વીપીપી અને અપક્ષ સહિત ૯૮ મળી કુલ ૨૧૧ ઉમેદવારે ચૂંટણી લડી હતી. તેની સામે વર્ષ ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીમાં માત્ર ૧૫૦ કેન્ડિડેટ છે. તેમાં પણ ભાજપના ૫૨ અને કોંગ્રેસના ૫૦, બસપા, સીપીએમ, આમ આદમી પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન, અન્ય પક્ષો-અપક્ષ મળી ૪૮ ચૂંટણી લડવૈયાઓ જ મેદાનમાં ઉતર્યા છે. જે ગત ચૂંટણીની તુલનામાં અર્ધો અડધ ઓછી સંખ્યા છે. ભાજપ-કોંગ્રેસ બાદ સૌથી વધુ આમ આદમી પાર્ટીએ મનપાની ચૂંટણીમાં ૩૧ ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારોનું સંખ્યાબળ ઓછું રહેતા મુખ્ય પક્ષોને મત કપાવાની ચિંતા ઘટશે અને જીતની સરસાઈમાં ફાયદો રહેશે તેવું જણાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai...

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹...

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

6 months ago
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન

5 months ago
સરકારીકર્મીઓ આનંદો: યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હૉસ્પિટલના નવા કેન્દ્રો ‘સરકારી હૉસ્પિટલ’ સમકક્ષ …

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News