gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in INDIA
0 0
0
સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Grants ₹30 Billion Currency Swap to Maldives: ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મજબૂતી જોવા મળી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારતે માલદીવ્સને મોટી રાહત આપતા 30 અબજ રૂપિયા(અંદાજે 400 મિલિયન ડૉલર)ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવ્સમાં આવેલી ભારત સરકારની એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્ત્વનું સાબિત થશે.

ભારત-માલદીવ્સ વચ્ચે મહત્ત્વની આર્થિક સમજૂતી

આ આર્થિક મદદ મુખ્યત્વે ભારતીય રિઝર્વ બેન્ક અને માલદીવ્સ સરકાર વચ્ચે થયેલા SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2024માં માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝૂની ભારત મુલાકાત દરમિયાન આ અંગે સમજૂતી થઈ હતી. માલદીવ્સ અત્યારે વિદેશી મુદ્રા ભંડારની અછત અને વધતા દેવાના બોજ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતની આ સમયસરની મદદ મુઈઝ્ઝૂ સરકાર માટે સંકટ સમયની સાંકળ સમાન બની છે.

વર્ષ 2012થી અત્યાર સુધીમાં 1.1 અબજ ડૉલરની મદદ

ભારત લાંબા સમયથી માલદીવ્સ માટે એક ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. વર્ષ 2012માં આ ફ્રેમવર્ક શરૂ થયા બાદ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને 1.1 અબજ ડૉલરથી વધુની આર્થિક સહાય પૂરી પાડી ચૂક્યું છે. આ અગાઉ પણ ભારતે માલદીવ્સના કહેવા પર 100 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ્સને રોલઓવર કરીને તાત્કાલિક નાણાકીય દબાણ હળવું કરવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ !

શું છે SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક?

આ ફ્રેમવર્ક દક્ષિણ એશિયાઈ દેશો માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. જ્યારે પણ કોઈ દેશને ચૂકવણી સંતુલન કે આયાત-નિકાસના ભારણના કારણે વિદેશી મુદ્રાની જરૂર પડે, ત્યારે આ વ્યવસ્થા દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે. માલદીવ્સ જેવા દેશો, જે સંપૂર્ણપણે પર્યટન અને આયાત પર નિર્ભર છે, તેમના માટે આ વ્યૂહનીતિ આર્થિક અસ્થિરતા રોકવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? | NEET UG 2026 Paper Airli…
INDIA

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? | NEET UG 2026 Paper Airli…

June 8, 2026
ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…
INDIA

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…

June 8, 2026
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…
INDIA

‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

June 8, 2026
Next Post
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર...

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું | Stock Market Cr…

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું | Stock Market Cr...

અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in…

અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

6 months ago
પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર | west bengal tmc le…

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર | west bengal tmc le…

3 weeks ago
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu…

24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu…

8 months ago
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News