gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા | Two youths caught stealing batteries …

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા | Two youths caught stealing batteries …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં છાણી વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોમાંથી બેટરીઓ કાઢી લેતા બે યુવકને પોલીસે ઝડપી પાડ્યા છે.

છાણીના ખોડીયાર નગર વિસ્તારમાં નવી બંધાઈ રહેલી સાઈડ નજીક પાર્ક કરેલા ત્રણ ટેમ્પોમાંથી બેટરી ચોરાઈ જતા વાહન માલિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી છાણી પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેન્સ મારફતે તપાસ કરી હતી. 

આ દરમિયાન ખોડીયાર નગરથી છાણી જવાના રોડ પર પોલીસે વોચ રાખી મોપેડ સવાર બે યુવકોને અટકાવતા તેમની પાસે ત્રણ બેટરી મળી આવી હતી. જેથી પૂછપરછ દરમ્યાન આ બેટરી ટેમ્પાવમાંથી ચોરી કર્યાની વિગતો ખુલી હતી. પોલીસે પકડાયલાઓમાં વિશાલ

 ધર્મેશભાઈ નાયક (શ્રીરામ નગર સોસાયટી, ખોડીયાર નગર પાસે, છાણી સમા રોડ) અને ફરદીન અફઝલ અહેમદ અન્સારી (એકતાનગર છાણી) નો સમાવેશ થાય છે.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Next Post
મારું જો જો… વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારોએ ‘પાર્ટી’ સાઈડમાં મૂકી ‘પોતાની’ દુકાનો ખોલી! | BJP Candid…

મારું જો જો... વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારોએ 'પાર્ટી' સાઈડમાં મૂકી 'પોતાની' દુકાનો ખોલી! | BJP Candid...

‘વેરાપાત્ર આવક નથી…’ એવા સર્ટિફિકેટ વિના વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય, નવું ફોર્મ ભરવું પડશે | New I…

'વેરાપાત્ર આવક નથી...' એવા સર્ટિફિકેટ વિના વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય, નવું ફોર્મ ભરવું પડશે | New I...

હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે 38% લોકોને ભોજનની કમી: સર્વે

1 year ago
દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…

12 months ago
વડોદરામાં અલકાપુરી ગરનાળામાં પોલીસ બસ ફસાતા બંને તરફ ભારે ટ્રાફિક જામ | Heavy traffic jam on both si…

6 months ago
અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં GSTના 33722 કરોડ વસૂલાયા, આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે | Ah…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News