gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Voter List Error: સુરતમાં સઘન મતદાર યાદી સુધારણા બાદ આઠ લાખ મતદારોના નામ નીકળી ગયા છે ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-22 (ભટાર-વેસુ-ડુમસ)માં એક મતદારનું પાંચ-પાંચ વાર નામ આવ્યું છે. પાંચેય નામમાં ચૂંટણી ઓળખકાર્ડ નંબર અલગ-અલગ છે. આ છબરડામાં હવે જવાબદાર કોણ છે તેની તપાસ શરૂ કરાઈ છે.

મતદારયાદીમાં મોટો છબરડો 

મતદારયાદી સુધારણાની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતા આ છબરડા અંગે મળેલી માહિતી મુજબ, વોર્ડ નંબર 22ના મતદાર અશોક મંગલરામ ચૌધરી (રહે. 302, સુમનધારા સોસાયટી)એ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ગત નવેમ્બરમાં બે વખત અને ડિસેમ્બરમાં એક વખત ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. 

આ પણ વાચો: 1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદાનનો અધિકાર

ત્યારબાદ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ વેળા પણ બે વખત ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. પાંચવાર ફોર્મ ભર્યા બાદ પણ મતદારને યાદીમાં નામ આવ્યું નથી તેવું જણાયું હતું. આ દરમિયાન 17 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદારયાદી પ્રસિદ્ધ થઈ હતી. તેના આધારે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગે વોર્ડ દીઠ યાદી તૈયાર કરી હતી. જેમાં વોર્ડ નં. 22ની યાદીમાં ઉક્ત અરજદારનું પાંચવાર નામ નોંધાયું હતું.

ચાર નામમાં પિતા તરીકે મંગલરામ ચૌધરીનું નામ છે અને એકમાં માતા કન્યા ચૌધરીનું નામ દર્શાવ્યું છે. ઉંમર અને સરનામું પાંચેય નામમાં સરખા છે, જ્યારે પાંચેય નામમાં ચૂંટણી ઓળખકાર્ડના નંબર અલગ-અલગ છે. આ છબરડા માટે બૂથ લેવલ ઓફિસર, મતદાર અધિકારી કે મ્યુનિસિપાલિટીમાં મતદારયાદી તૈયાર કરનાર જવાબદાર છે કે પાંચવાર ફોર્મ ભરનાર મતદાર પોતે, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે પણ આ મુદ્દે તપાસની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
છોટા ઉદેપુર: લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનનો કોતરમાંથી મૃતદેહ મળતા ચકચાર, પરિવારે તટસ્થ તપાસની કરી માંગ…

છોટા ઉદેપુર: લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનનો કોતરમાંથી મૃતદેહ મળતા ચકચાર, પરિવારે તટસ્થ તપાસની કરી માંગ...

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri...

ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New…

ગુજરાત એસટીનું 'છાનું છપનું' ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

9 months ago
સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

8 months ago
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

8 months ago
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News