gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Padmashri Sureshbhai Soni Passing Away: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે નિધન થયું છે. હૃદય રોગના હુમલા બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

કુષ્ઠરોગીઓની સેવામાં આજીવન સમર્પણ

સુરેશભાઈ સોનીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓની નિસ્વાર્થ સેવા માટે અર્પણ કરી દીધું હતું. તેમણે રાજેન્દ્રનગર ખાતે ‘સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ’ સંસ્થાની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં હજારો કુષ્ઠરોગીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ રહેવા-જમવા અને સન્માનજનક જીવન જીવવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હતી. તેમની આ અપ્રતિમ સેવા બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

સહયોગ સંસ્થા ખાતે અપાઈ અંતિમ વિદાય

પદ્મશ્રી સુરેશભાઈ સોનીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે રાખવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. લોકોએ અશ્રુભીની આંખે સેવાના આ મહામાનવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New…

ગુજરાત એસટીનું 'છાનું છપનું' ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New...

‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…

'અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે...' મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik...

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme…

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું - મતદાન તો નહીં કરી શકો | supreme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિરુપતિ ટ્રસ્ટની મોટી કાર્યવાહી, 4 બિનહિન્દુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા, આ હતું કારણ

11 months ago
વડોદરામાં જાહેર માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ : ખોદાયેલા ખાડાથી ટ્રાફિક જામ | Water line ruptures on…

2 months ago
ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ …

1 year ago
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Distr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News