gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગલિયારાઓમાં ‘સેવા’ના બદલે ‘સત્તાના પાવર’ની ભાષા સંભળાઈ રહી છે. અમરેલી જિલ્લાના વડિયામાં યોજાયેલી એક જનસભામાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પોતાની જ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને ગર્ભિત ધમકી આપતા રાજકારણ ગરમાયું છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિરોધીઓ સાથે સંપર્ક રાખનારા તમામ લોકો પર સરકારની નજર છે.

આંતરિક જૂથવાદ સામે મંત્રીના આક્રમક તેવર!

વડિયાના શિવાજી ચોક ખાતે ભાજપની એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષ પર પ્રહાર કરવાને બદલે પક્ષની અંદર રહીને વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્થાનિક સ્તરે અમુક લોકો એમની (વિપક્ષ) સાથે જોડાઈ રહ્યા છે અને છૂપી રીતે મદદ કરી રહ્યા છે, પરંતુ તેઓ એ ન ભૂલે કે બધું જ સરકાર અને સંગઠનની નજરમાં છે. કોઈ ભૂલ ન કરતા, નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો.’

તોડજોડ અને જૂથવાદનો દેખાયો ડર

મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં સ્થાનિક સ્તરે આંતરિક જૂથવાદ અને ટિકિટ ન મળવાને કારણે ઊભો થયેલો રોષ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. ચૂંટણીના પ્રચારમાં જ્યારે કાર્યકરોની એકતા જરૂરી હોય છે, ત્યારે મંત્રીએ શિસ્તના નામે આપેલી આ ધમકીએ કાર્યકરોમાં સોપો પાડી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Next Post
65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme…

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું - મતદાન તો નહીં કરી શકો | supreme...

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F...

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

1 year ago
અમદાવાદના શહેરકોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ, 6 આરોપી ફરાર | Rs 77 …

8 months ago
70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…

10 months ago
VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા ‘માણેકલાલ’ સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News