gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav ch…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in INDIA
0 0
0
આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghav Chadha Resigns from AAP: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે. 

ભાજપમાં જોડાશે 7 સાંસદો, હસ્તાક્ષર કર્યા : રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધવાની સાથે ટ્વિટ કરીને પણ માહિતી આપી છે કે, ‘ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને, રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે તૃતીયાંશથી વધુ સાંસદો આજે ભાજપમાં ભળી ગયા છે. સાત સાંસદોએ આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવ્યો છે. મેં અન્ય બે સાંસદો સાથે મળીને વ્યક્તિગત રીતે આ હસ્તાક્ષર કરેલા દસ્તાવેજો સોંપ્યા છે.’ 

Today, exercising the provisions of the Constitution of India, more than two-thirds of the AAP MPs in the Rajya Sabha have merged with the BJP.

Seven MPs have signed the document, which was submitted to the Hon’ble Chairman of the Rajya Sabha.

I, along with two other MPs,…

— Raghav Chadha (@raghav_chadha) April 24, 2026

લોહી-પરસેવાથી સીંચેલી પાર્ટી હવે સિદ્ધાંતોથી ભટકી: રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’ 

રાઘવ ચઢ્ઢાનો દાવો: ‘આપ’ના દિગ્ગજ નેતાઓએ ભાજપમાં જોડાવા કરી સહી

રાઘવ ચઢ્ઢાના દાવા મુજબ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ સહિતના નેતાઓએ ભાજપમાં જોડાવા માટે સહી કરી દીધી છે. રાજ્યસભામાં ‘આપ’ પાસે કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 પંજાબના અને 3 દિલ્હીના છે. ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ સભ્યો હવે ભાજપમાં ભળી જશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …
INDIA

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

April 24, 2026
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…
INDIA

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

April 24, 2026
નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…
INDIA

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

April 24, 2026
Next Post
ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ ‘કિંમતી’ બ…

ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બ...

ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in …

ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in ...

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા | Policeman caught taking bribe of Rs 30 000 in D…

ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા | Policeman caught taking bribe of Rs 30 000 in D…

5 months ago
ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

10 months ago
‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…

‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…

6 months ago
ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક | Silver sees…

ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક | Silver sees…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News