gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ વડોદરા રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ નં.7ના સિવિલ બાંધકામ માટે રૂ.14.56 કરોડના અંદાજિત મૂલ્ય સાથે ટેન્ડર બહાર પાડ્યું છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ વડોદરા રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ નં. 7ના સિવિલ બાંધકામ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્લેટફોર્મ ઉપર નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સીધું જોડાણ કરશે.

વડોદરા જંક્શન ખાતે પ્લેટફોર્મ નં.7 હાઈ સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટની સુધારેલી એલાઈનમેન્ટ ડિઝાઈનના ભાગ રૂપે તોડી પાડવામાં આવ્યું હતું. આ નવી ડિઝાઈનથી પ્રોજેક્ટના કુલ બજેટમાંથી આશરે રૂ.2,000 કરોડની બચત થઈ છે.

નવું પ્લેટફોર્મ નં. 7 પરથી મુસાફરો ટ્રેનો અને બુલેટ ટ્રેન વચ્ચે સરળતાથી અવર-જવર કરી શકે તે પ્રકારે રહેશે. ટૂંકમાં, આ પ્લેટફોર્મ સામાન્ય રેલવેથી બુલેટ ટ્રેન સુધીના સફરનો “પ્રવેશદ્વાર” બનશે.

આ પ્રોજેક્ટ ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર-મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ-નો મહત્વનો હિસ્સો છે, અને વડોદરા સ્ટેશન આ માર્ગ પરનું એક મુખ્ય સ્ટેશન બનશે.

અંદાજિત ટેન્ડર મૂલ્ય રૂ.14.56 કરોડ અને કામની સમય મર્યાદા  546 દિવસ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार
GUJARAT

ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

November 14, 2026
ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ
GUJARAT

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

November 14, 2026
Next Post
અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St...

કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માં…

કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

11 months ago
સાણંદના કલાણા ગામે હિંસા મામલે કાર્યવાહી: ડ્રોનની મદદથી 42 તોફાનીઓને પકડ્યા, આરોપીઓના ઘરે તાળા | Ahm…

સાણંદના કલાણા ગામે હિંસા મામલે કાર્યવાહી: ડ્રોનની મદદથી 42 તોફાનીઓને પકડ્યા, આરોપીઓના ઘરે તાળા | Ahm…

11 months ago

રિસર્ચમાં સામે આવ્યું કે રોજ આટલું કરશો તો નહીં થાય ડાયાબિટીસ, સરકારને સોંપાયો રિપોર્ટ | Yoga may reduce Type 2 Diabetes Risk report

1 year ago
વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found …

વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News