gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

રિસર્ચમાં સામે આવ્યું કે રોજ આટલું કરશો તો નહીં થાય ડાયાબિટીસ, સરકારને સોંપાયો રિપોર્ટ | Yoga may reduce Type 2 Diabetes Risk report

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 25, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yoga may reduce Type 2 Diabetes Risk: ભારતમાં ડાયાબિટીસની બીમારીથી કરોડો લોકો પીડાઈ રહ્યા છે. વર્ષ 2023 એક અભ્યાસ મુજબ દેશમાં 10. 1 કરોડ લોકો એટલે કે દેશની 11.4 ટકા વસતી ડાયાબિટીસથી પીડાઈ રહી છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિને એકવાર ટાઈપ ટુ ડાયાબિટીસ થાય તો પછી તે આજીવન પીછો છોડતો નથી. ડૉક્ટરો પાસે પણ તેને જડમૂળમાંથી ખત્મ કરવા માટે કોઈ જ દવા નથી. હા, દવાઓથી માત્ર તેને નિયંત્રણ કરી શકાય છે અથવા તેને વધતો રોકી શકાય છે. આ ઉપરાંત આ રોગ પરિવારના કોઈ સભ્યને થાય છે તો, તે આવનારી નવી પેઢીમાં આવવાની સંભાવના રહેલી હોય છે. જો કે, ભારતમાં પહેલાથી જ એવા ઉપાય છે, જે આ ચેઈનને તોડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. હવે વિજ્ઞાને પણ આ વાત સ્વીકારી છે.  

આ પણ વાંચો: બદલાતી ઋતુમાં ગળું બેસી ગયું હોય તો 5 ઉપાય કરો, તાત્કાલિક મળી જશે આરામ

‘યોગાભ્યાસથી 40 ટકા સુધી ઘટી શકે ડાયાબિટીસનું જોખમ’ રિપોર્ટ 

તાજેતરમાં રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઈન ઈન્ડિયા દ્વારા અને આ અગાઉ પૂર્વ અધ્યક્ષ ડૉ.એસવી મધુના નેતૃત્વમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં  કહેવામાં આવ્યું છે કે, રોજ યોગાભ્યાસથી ટાઈપ ટૂ ડાયાબિટીસ થવાના જોખમને 40 ટકા સુધી ઘટાડી શકાય છે. દિલ્હીની યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સિસના એન્ડોક્રિનોલોજી વિભાગના વડા ડૉ. મધુનું કહેવું છે કે, આ રિપોર્ટનો ઉદ્દેશ્ય ટાઇપ 2 ડાયાબિટીસને રોકવામાં યોગની ભૂમિકા શોધવાનો છે.

સરકારને સોપાયો રિપોર્ટ 

આ રિપોર્ટને જાણીતા ડાયાબિટીસ નિષ્ણાત અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાને સુપરત કર્યો છે. ‘યોગ અને ટાઇપ 2 ડાયાબિટીસનું નિવારણ’ રિપોર્ટના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, યોગાભ્યાસ કરતી વ્યક્તિઓમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના 40 ટકા સુધી ઘટી ગઈ છે. ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, યોગના માધ્યમથી ટાઇપ 2 ડાયાબિટીસના નિવારણને વિજ્ઞાનિક રીતે દસ્તાવેજીકરણ કરવાની પહેલી કોશિશ છે.

આ પણ વાંચો: બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી

યોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે રામબાણ ઉપાય

ઉલ્લેખનીય છે કે, પરંપરાગત સારવાર સાથે જોડાયેલા નિષ્ણાતો અને યોગ નિષ્ણાતો પહેલીથી કહેતા આવ્યા છે કે, યોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા અથવા અટકાવવા માટે રામબાણ ઉપાય છે, પરંતુ વિજ્ઞાન આ સ્વીકારવા તૈયાર નહોતું. હવે જ્યારે આ સંશોધન અભ્યાસ સામે આવ્યો છે, તો શક્ય છે કે યોગ દ્વારા લોકોને આ બીમારીથી બચાવી શકાશે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી ‘બંધ બારણે સમાધાન’ | Accident betw…

સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી 'બંધ બારણે સમાધાન' | Accident betw...

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe…

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe...

પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટો.-નવે.માં કરાશે જાહેર …

પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટો.-નવે.માં કરાશે જાહેર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

2 months ago
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

2 months ago
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S…

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S…

3 weeks ago
ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા | 26 Nepalis missing in Dharali flood disaster…

ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા | 26 Nepalis missing in Dharali flood disaster…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News