gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Share PM Modi Picture Gayab: કોંગ્રેસે પહલગામ હુમલા અંગે એક તસવીર શેર કરી છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટરમાં લખ્યું છે, ‘જવાબદારીના સમયે- Gayab’. આ પોસ્ટ પર બીજેપીએ જવાબ આપ્યો હતો કે, ‘કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન ડીપસ્ટેટની આતંકની ટૂલકીટ બની ગઈ છે.’

કોંગ્રેસની ટ્વિટ પર અનુરાગ ઠાકરે આપી પ્રતિક્રિયા 

આ મામલે ભાજપના સાંસદે અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું જરૂરી છે? તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે? શું તેઓ ભારતીયોના વહેતા લોહીને જોઈને ગુસ્સે નથી થતા?’

ભાજપના સાંસદે આ અંગે વધુમાં કહ્યું કે, ‘તેમના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું હતું કે, પાકિસ્તાનનું સાંભળો અને પાકિસ્તાનને પાણી પૂરું પાડવાનું બંધ ન કરો. કોંગ્રેસ કોની સાથે ઊભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, ત્યારે કોંગ્રેસ પ્રશ્નો ઊભા કરે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.

અમિત માલવિયાએ પણ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ 

આ ઉપરાંત ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ‘કોંગ્રેસે જે રીતે ‘સર તન સે જુદા’ની તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી કે આ માત્ર રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બૅન્ક મેળવવાનો પ્રયત્ન છે. આ વડાપ્રધાન સામે છુપી ઉશ્કેરણી છે. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસે આવી રણનીતિ અપનાવી હોય.’

કોંગ્રેસ કેટલી નીચે જશે?: કિરેન રિજિજુ

કોંગ્રેસની જવાબદારીના સમયે- Gayab વાળી પોસ્ટ પર અરુણાચલ પ્રદેશના સાંસદ અને સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ‘જ્યારે આપણા વડાપ્રધાન આતંકવાદ સામેની લડાઈનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે, તો પછી કોંગ્રેસ પોતાના દેશના વડાપ્રધાન વિશે આટલી નીચી વિચારસરણી કેમ ધરાવે છે? કોંગ્રેસ કેટલી નીચે જશે?’

કોંગ્રેસે શેર કર્યું 'મોદી ગાયબ'નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો 'સર તન સે જુદા'ની માનસિકતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…
INDIA

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

June 24, 2026
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
Next Post
નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ | Madhya Prad…

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ | Madhya Prad...

પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand…

પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

8 months ago
ધ્રાંગધ્રામાં વીજપોલ-ટ્રાન્સફોર્મર પર જંગલી વેલોનું સામ્રાજ્ય | Wild vines rule over power poles and…

ધ્રાંગધ્રામાં વીજપોલ-ટ્રાન્સફોર્મર પર જંગલી વેલોનું સામ્રાજ્ય | Wild vines rule over power poles and…

5 months ago
વક્ફ બિલ આવ્યું તો પડી જશે મોદી સરકાર, નીતિશ-નાયડુ ખેંચી લેશે ટેકો: સંજયસિંહનો દાવો | AAP sanjay sin…

વક્ફ બિલ આવ્યું તો પડી જશે મોદી સરકાર, નીતિશ-નાયડુ ખેંચી લેશે ટેકો: સંજયસિંહનો દાવો | AAP sanjay sin…

1 year ago
બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News