gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેસાઈશેરીમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,3 શખ્સ ઝડપાયા | Theft at a jeweler’s shop i…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
દેસાઈશેરીમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,3 શખ્સ ઝડપાયા | Theft at a jeweler’s shop i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આઠ દિવસ પહેલા દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો

ભાવનગર – વોરબજાર દેસાઈશેરીમાં જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સને એલસીબીએ ચોરી કરવાના સાધનો, બાઈક, સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના વોરબજાર, દેસાઈ શેરીમાં ગત તા.૧૭ના રોજ  જ્વેલર્સને ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા. અને દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશી ગલ્લામાંથી દસેક હજારની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતા.અને અજાણ્યા ત્રણ બુકાનીધારી સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બનાવ સંદર્ભે જમનાદાસ રામજીભાઈ સોનીએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમી તથા શોર્સના માધ્યમથી નયન ઉર્ફે એન.કે દિલીપભાઈ કામ્બડ ( રહે. વડવા, ફાચરીયાવાડ), તથા અજય માધુભાઈ મકવાણા ( રહે. ગોકુલનગર, આનંદનગર ઐરપોર્ટરોડ ભાવનગર), દર્શન કાળુભાઇ ભેંસલા (રહે. મુખ્યમંત્રી આવાસ યોજના, આખલોલ જકાતનાકા ) ને રોકડ રૃ.૧૦૦૦ તથા ચોરી કરવા માટેના હથિયારો અને એક બાઈક તથા ૩ મોબાઈલ મળી કુલ રૃ. ૫૬,૧૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા | Mehs…
GUJARAT

મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા | Mehs…

April 25, 2026
રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

Next Post
અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના…

અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના...

ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai…

ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai...

કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …

કાલે કોઈ ગમે તો તેને, બધા 'ગમે તેવા' મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં મધરાતે હિટ એન્ડ રન : વાઘાવાડી રોડ પર પુરપાટ જતી કારે મહિલાનો ભોગ લીધો | Hit and run in the c…

4 months ago
ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પદયાત્રીઓનું ઘોડાપુર : તમામ માર્ગો રણછોડમય બન્યા | Pedestrians flock to D…

2 months ago
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ | centre government gs…

8 months ago
વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News