gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સ્વ.વિનુ માંકડની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો | tribute p…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સ્વ.વિનુ માંકડની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો | tribute p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર, ક્રિકેટ જગતના ધુરંધર ઓલરાઉન્ડર અને શહેરના ગૌરવ સ્વ.વિનુ માંકડની પુણ્યતિથિ નિમિત્તે બોળ ચોથ, તા.12 ઓગસ્ટ, 2025ના રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

વિનુ માંકડ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે યાદ કરવામાં આવે છે. 1946 થી 1959 દરમિયાન ભારત માટે 44 ટેસ્ટ મેચ રમી તેમણે બેટિંગ અને બોલિંગ બન્ને ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને 1952માં ઇંગ્લૅન્ડ સામેનો 231 રનની ઐતિહાસિક ઇનિંગ્સ અને તેમની જોડીદાર પોલિ ઉમરીગર સાથેની ભાગીદારી આજે પણ ક્રિકેટપ્રેમીઓના મનમાં તાજી છે.

દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં ક્રિકેટપ્રેમીઓ, ખેલાડીઓ, પરીવારજનો અને વડનગરા નાગર જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા, ઉપપ્રમુખ વિનુ ધૂવ, પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવિણ માડમ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી સ્વ.વિનુ માંકડના ભારતીય ક્રિકેટમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યુ. તેમજ સ્વ.વિનુ માંકડના નાના ભાઈ ભારતેન્દુભાઈ માંકડ અને ભાભી, વડનગરા નાગર જ્ઞાતિના રમત ગમતના ચેરમેન વિરેન માંકડ તથા જ્ઞાતિના પ્રમુખ અશોક બુચ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૌજન્યપૂર્ણ અને ભાવભીનાં વાતાવરણમાં યોજાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…
GUJARAT

May 19, 2026
NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…

Next Post
જામનગર જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીની નજરે જોનાર સાક્ષીને પતાવી દેવાની ધ…

જામનગર જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીની નજરે જોનાર સાક્ષીને પતાવી દેવાની ધ...

જામનગરમાં વિદેશી દારૂની 16 બોટલ અને 216 ચપલા સાથે ૩ શખ્સ ઝડપાયા : કાર સહિત રૂપિયા 5.31 લાખનો મુદામાલ…

જામનગરમાં વિદેશી દારૂની 16 બોટલ અને 216 ચપલા સાથે ૩ શખ્સ ઝડપાયા : કાર સહિત રૂપિયા 5.31 લાખનો મુદામાલ...

અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad …

અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

8 months ago
લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d…

6 months ago
વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે | /billionaire …

રામનાથ ગામે ચોરો ત્રાટક્યા : સાડા સાત લાખના દાગીના ઉઠાવી ગયા | Thieves stole jewelry worth seven and…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News