gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
2
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી ચાલી રહી છે વાદ વિવાદનાં આરોપો ચાલી રહ્યા છે.કેટલીક વખત હાર ભાળતા ઉમેદવારો પણ છેલ્લી કક્ષા સુધી જઈ સ્ટંટ કરતા ન્યૂઝ પણ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ત્યારે હવે દાંતાની ગંગવા સીટ પર વિવાદ સામે આવ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે.દાંતાના ગંગવા ગામે ના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાતા ભારે ચકચાર મચી હોવાનો લાગ્યો આરોપ.

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દારૂ ભરેલી ગાડીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: કારમાં જાણે ‘બીયર બાર’ ખોલ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી જોવા મળી.ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે એકબાજુ સમાજ દારૂ છોડાવે છે,

ત્યારે રાજકીય પક્ષો દારૂ અને પૈસાની લાલચ આપી વોટ ખરીદવા મથે છે.કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના યુવાનોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનો આરોપ લાગ્યા.લોકોનું ટોળું એકઠું થતાં કાર ચાલક અન્ય સાથીદારો સાથે ગાડી ભગાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

આચારસંહિતાના ભંગ સાથે રાત્રિના સમયે થયેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો અને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.આપના કાર્યકરોએ દસથી વધુ વીડિયો અને પુરાવા હોવાનો દાવો કરી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Next Post
બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u...

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence ...

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

'સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો', કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier …

2 weeks ago
ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

2 months ago
આઇસીસીયુને જ બાયપાસની જરૃર છતમાંથી પાણી પડવાનો સિલસિલો | ICCU itself needs a bypass Water continues …

11 months ago
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News