gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસને જોઈ કાર ભગાડી હતી, પોલીસે ફિલ્મીઢબે પીછો કરી પકડયા

કારમાંથી દારૃની ૬૯૬ બોટલ સાથે ઝડપાયેલા બે શખ્સને ઈજા થતાં સારવાર હેઠળ, ગઢડા પોલીસમાં ગુનો નોંધાયો

ગઢડા –  ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે બોટાદ એલસીબીએ ફિલ્મી ઢબે કારમાં આવી રહેલા વિદેશી દારૃના જથ્થાને ઝડપી પાડયો છે. પોલીસને જોઈ કાર ભગાડી દેનારા બુટલેગરોનો પીછો કરતા કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે શખ્સને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસે દારૃની ૬૯૬ બોટલ મળી કુલ રૃ.૭.૯૩ના મુદ્દામાલ સાથે બે શખ્સ સામે ગઢડા પોલીસમાં ગુનો નોંધ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બોટાદ પોલીસે દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. બોટાદથી ગઢડા જીજે-૧૮-બીએન-૧૯૬૭માં વિદેશી દારૃ આવતો હોવાની બાતમીના આધારે બોટાદ એલસીબીએ ગઢડા બોટાદ રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવી હતી. જેના ચાલકે પોલીસને જોઈ જતાં કારને યૂ-ટર્ન મારી ભગાડી હતી. આ દરમિયાન પોલીસે પણ કારનો ફિલ્મીઢબે પીછો કરતા કાર ચાલકે ગોરડકા ગામ પહેલા નાળા પાસે એક બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક પુરૃષ અને એક મહિલાને ઈજા પહોંચી હતી. તેમજ આ અકસ્માતમાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતાં કાર ચાલક નરેન્દ્રસિંહ વિરમસિંહ વાઘેલા અને યુવરાજસિંહ રણજીતસિંહ વાઘેલા (બન્ને રહે. રામનગર, તા.દાંતીવાડા, જી. બનાસકાંઠા)ને ઈજા પહોંચતા પોલીસે બન્નેને ઝડપી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. તેમજ પોલીસને કારમાંથી રૃ.૯૩,૮૪૦ની કિંમતની દારૃની ૬૯૬ બોટલ મળી આવતા પોલીસે દારૃ અને કાર સહિત કુલ રૃ.૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા બન્ને શખ્સો સામે પ્રોહિ. અને બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બનાવટી નંબર પ્લેટ લગાવી દારૃની હેરફેર થતી હતી

તપાસ દરમિયાન પોલીસને જીજે-૧૮-બીએન-૧૯૬૭ નંબરની કારમાંથી જીજે-૧૮-બીએમ-૧૮૨૪ તથા જીજે-૦૮-ડીજે-૬૦૩૯ નંબરની નંબર પ્લેટ મળી આવી હતી. જે કારના ચેસિસ અને એન્જીન નંબરથી ખરાઈ કરતા કારનો સાચો નંબર જીજે-૦૮-ડીજે-૬૦૩૯ હોવાનું ખુલ્યું હતું. આમ, કારમાં બનાવટી નંબર પ્લેટ લગાવીને દારૃની હેરફેર કરવામાં આવતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…
GUJARAT

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

June 10, 2026
અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …
GUJARAT

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

June 10, 2026
Next Post
ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin…

ભાણવડમાં કાળોતરો કોબ્રા વોશિંગ મશીનમાં ઘૂસી જતાં અફરાતફરી | Black tailed cobra enters washing machin...

તેલંગાણામાં મોટી દુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા | Fir…

તેલંગાણામાં મોટી દુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા | Fir...

દેશની એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in the country’s engineering expor…

દેશની એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in the country's engineering expor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી | Vadodara: Scuffle Breaks Out…

વડોદરા: ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી | Vadodara: Scuffle Breaks Out…

3 months ago
સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ …

સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ …

10 months ago
ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

11 months ago
પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News