gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in INDIA
0 0
0
પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Political Crisis 2026: પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે.

કેન્દ્ર સરકારનો કવચ પ્લાન

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે. આ નેતાઓ હવે દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ CRPF કમાન્ડોના સુરક્ષા ઘેરામાં રહેશે. પંજાબમાં તેમના નિવાસસ્થાનોની બહાર વધી રહેલા રોષ અને હુમલાની આશંકાને જોતા કેન્દ્રએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : 3 રાશિના જાતકો માટે 60 દિવસ ગોલ્ડન પીરિયડ, પૈસા-સમૃદ્ધિનો થવાનો છે વરસાદ!

માન સરકારે હટાવી હતી Z+ સુરક્ષા

આ પહેલા રવિવારે સવારે જ મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે હરભજન સિંહની Z+ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જલંધર સ્થિત તેમના નિવાસસ્થાનેથી 9-10 સુરક્ષાકર્મીઓ અને સરકારી ગાડીઓ હટાવી દેવામાં આવી હતી. હરભજનના પીએ (PA) મનદીપ સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી.

કેમ લેવાયો આ નિર્ણય?

શનિવારે હરભજન સિંહના ઘરની બહાર દેખાવકારોએ કાળા સ્પ્રેથી ‘પંજાબનો ગદ્દાર’ લખી નાખ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાવકારો જ્યારે દીવાલ પર લખી રહ્યા હતા ત્યારે પંજાબ પોલીસ ત્યાં હાજર હોવા છતાં મૂકપ્રેક્ષક બની રહી હતી. CM ભગવંત માને આ નેતાઓને જાહેરમાં ગદ્દાર ગણાવ્યા છે, જેના કારણે કાર્યકરોમાં ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. રાઘવ ચઢ્ઢાએ અગાઉ દાવો કર્યો હતો કે, આપના 7 સાંસદો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ પક્ષપલટા બાદ પંજાબમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે, જેના કારણે હવે કેન્દ્રએ સુરક્ષાની કમાન પોતાના હાથમાં લેવી પડી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…
INDIA

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

June 10, 2026
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…
INDIA

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

June 10, 2026
‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …
INDIA

‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …

June 10, 2026
Next Post
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ...

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens...

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b…

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

2 weeks ago
બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

2 weeks ago
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા

7 months ago
શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens …

શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News