gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Luxury Pens Seized at Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 26મી એપ્રિલ 2026ના રોજ જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની 61 ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે. મુસાફરે આ કિંમતી પેન જાહેર કર્યા વગર કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વિના લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલી પેનોની ચોક્કસ કિંમતનું મૂલ્યાંકન હજુ ચાલી રહ્યું છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ આ પેનોની કુલ કિંમત આશરે 30 લાખ રૂપિયા હોઈ શકે છે. આ મામલે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કાર્યવાહી હાથ ધરી મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા જથ્થામાં વિશ્વની સૌથી મોંઘી અને લિમિટેડ એડિશન પેનનો સમાવેશ થાય છે.

જપ્ત કરાયેલી પેનોની વિશેષતા અને કિંમત

વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ: આ પેન વિશ્વમાં માત્ર 888 પીસ જ બનેલી છે. જેની કિંમત 80 હજારથી એક લાખ રૂપિયાની આસપાસ છે. તે 23k પેલેડિયમ નિબ અને સ્ટર્લિંગ સિલ્વરથી બનેલી હોય છે.

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ 2 - image

મોં બ્લા માસ્ટરસ્ટુક લે-ગ્રાન્ડ: 925 સ્ટર્લિંગ સિલ્વર બોડી પર 18K સોનાનો ઢોળ ચડાવેલી આ પેન કલેક્ટર્સ માટે દુર્લભ ગણાય છે. બજારમાં તેની કિંમત 1 લાખથી 2.50 લાખ રૂપિયા સુધીની છે.

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ 3 - image

નાકાયા સાકુરા (લિમિટેડ એડિશન): એબોનાઇટમાંથી બનેલી આ પેન પર હાથથી ‘માકી-એ’ કળા દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. તેની કિંમત 80 હજારથી 2 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ 4 - image

પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન: વર્ષ 1927ની પીળા રંગ માટે પ્રખ્યાત પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન યલો પેન ઉચ્ચ ગુણવત્તાવાળા એક્રેલિક રેઝિન અને 18K સોનાની નિબથી બનેલી છે. આ આઇકોનિક પેનની કિંમત અંદાજે 50,000થી 90,000 રૂપિયાની વચ્ચે હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પેન કલેક્ટર્સ અને ઉચ્ચ કક્ષાના પ્રોફેશનલ્સ દ્વારા એક કિંમતી સંગ્રહ અને સ્ટેટસ સિમ્બોલ તરીકે કરવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ 5 - image

સ્ટેટસ સિમ્બોલ અને કલેક્ટર્સ આઇટમ

આ પ્રકારની પેન સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને પેન કલેક્ટર્સ દ્વારા ‘સ્ટેટસ સિમ્બોલ’ તરીકે વાપરવામાં આવે છે. કસ્ટમ્સ વિભાગ હવે એ તપાસ કરી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં કિંમતી પેન લાવવા પાછળનો હેતુ શું હતો અને આ કોઈ મોટા સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો: બે કલાકની જહેમત બાદ સ્લેબ તોડી બહાર કાઢ્યો | Hors…
GUJARAT

અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો: બે કલાકની જહેમત બાદ સ્લેબ તોડી બહાર કાઢ્યો | Hors…

June 10, 2026
લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફ…
GUJARAT

લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફ…

June 10, 2026
Next Post
વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b…

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b...

મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to b…

મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to b...

ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી, સિનિયર સિટિઝને બળાપો ઠાલવ્યો | Vadodara: Poor Arr…

ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી, સિનિયર સિટિઝને બળાપો ઠાલવ્યો | Vadodara: Poor Arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

6 months ago
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

5 months ago
VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

4 months ago
‘માય ગોડ! તે અજય દેવગણની ફિલ્મ નથી જોઈ..’, ગર્લફ્રેન્ડના હત્યારાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ…

‘માય ગોડ! તે અજય દેવગણની ફિલ્મ નથી જોઈ..’, ગર્લફ્રેન્ડના હત્યારાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News