gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં આકરી ગરમીની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન દરમિયાન ઘણા બૂથો પર પાંખી હાજરી જોવા મળી હતી તો કેટલાક મતદારો  વિકટ પરિસ્થિતિ હોવા છતા મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા અને બીજા મતદારો માટે પ્રેરણારુપ બન્યા હતા.

શહેરના ગોત્રી વિસ્તારના એક મતદાન મથક પર વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે પહોંચેલા હેમાબેન ગાંધીએ કહ્યું હતું કે, તાજેતરમાં જ મને અકસ્માત થયો હતો અને તેના કારણે મને પગમાં 35 ટાંકા લેવા પડયા છે. આમ છતા મેં  નક્કી કર્યું હતું કે, ગમે તે થાય પણ મતદાન તો કરીશ જ.એટલે વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે આવી છું.

તેમણે કહ્યું હતું કે, શહેરમાં લોકો ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યાઓનો ઉકેલ આવે તેવી આશા સાથે મેં આજે વોટ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …

પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding ...

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ ત…

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ ત...

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા | Bitcoin crash: Price plunges below 100 00…

8 months ago
રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

3 months ago
ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

4 months ago
અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News