gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: રાજ્યમાં આજે (26મી એપ્રિલ) લોકશાહીના મહાપર્વ નિમિત્તે વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પર્વમાં અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જે લોકશાહીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે લગ્નગ્રંથિથી જોડાનારા અનેક વર-કન્યાઓએ “પહેલા મતદાન, પછી કન્યાદાન”ના સૂત્રને સાર્થક કરી લગ્નવિધિ પહેલા મતદાન કરવાને પ્રાધાન્ય આપ્યું હતું.

જામનગરમાં ભાઈ-બહેને સાથે નિભાવી પવિત્ર ફરજ

જામનગરના ગુલાબનગરમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના ભાઈ અને બહેનના આજે એકસાથે લગ્ન છે. લગ્નના વ્યસ્ત શિડ્યુલ અને વિધિઓ વચ્ચે પણ બંને ભાઈ-બહેને સૌથી પહેલા મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો હતો અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

શણગારેલી કારમાં મતદાન કરવા પહોંચ્યા વરરાજા

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરરાજા નીતિન પંચાલ પોતાની શણગારેલી કાર સાથે રખાપુર મતદાન મથકે પહોંચ્યા હતા. લગ્નના પગરખાં પહેરતા પહેલા તેમણે લોકશાહીની ફરજ બજાવી હતી. તેવી જ રીતે મેઘરજમાં પાર્થ સુથાર અને દિયા સુથાર નામના યુગલે પણ લગ્નવિધિ પૂર્વે મતદાન કરીને જાગૃત નાગરિક હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, તાપીમાં ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ

રાજકોટમાં પિયરનું છેલ્લું મતદાન યાદગાર બની ગયું

રાજકોટ જિલ્લામાં પણ અનેક કન્યાઓએ મતદાન કરીને સૌના દિલ જીતી લીધા છે. ત્યારે જસદણના આટકોટમાં દીનતા વઘાસિયા નામની દુલ્હને લગ્ન પહેલા મતદાન કર્યું. તેણે ભાવુક થઈને જણાવ્યું કે, ‘આજે મારા લગ્ન છે અને આજે જ લોકશાહીનો પર્વ પણ છે. મારા પિયરમાં આ મારું અંતિમ મતદાન છે, જે મારા માટે ખૂબ ગર્વની વાત છે.’

બીજી તરફ જેતપુરના ડેડરવા ગામે અવની દુધાત્રા નામની દુલ્હને લગ્નના શુભ મુહૂર્ત પહેલા મતદાન મથક પર પહોંચી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.

છોટા ઉદેપુરના ધંધોડાની બે કન્યાઓએ કર્યું મતદાન

છોટા ઉદેપુર જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ધંધોડા ગામની બે કન્યાઓએ લગ્ન પૂર્વે મતદાન કરીને અન્ય મતદારોને પણ ઘરની બહાર નીકળી અવશ્ય મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો. આમ, ગુજરાતના આ નવયુગલોએ સાબિત કરી દીધું છે કે અંગત જીવનના ગમે તેવા મોટા પ્રસંગો હોય, પણ દેશ અને લોકશાહી પ્રત્યેની ફરજ સૌથી ઉપર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ ત…

Explainer: અગનભઠ્ઠીમાં શેકાતું ભારત, જાણો ઉત્તરના મેદાની પ્રદેશો પણ રાજસ્થાનના રણપ્રદેશોથી વધુ કેમ ત...

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા | UP…

4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા | UP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

7 months ago
વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br…

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br…

10 months ago
ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

3 months ago
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News