gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતી શાંતિબેન મહેશભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પતિ મહેશભાઇ જયંતીભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક શાંતીબેનના પુત્ર દેવલ કે જે પોતાની સાયકલમાં હવા ભરી રહ્યો હતો, જે દરમિયાન તેની ટ્યુબ ફાટી ગઈ હતી, તેથી દેવલના પિતા મહેશભાઈએ બાળકને ઠપકો આપ્યો હતો, અને ખીજાયા હતા. જેનું શાંતીબેનને મનમાં લાગી આવતા ગળાફાંસા દ્વારા આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

Next Post
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા...

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના 'રાધે સ્કેટિંગ રીંક'નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn...

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

4 months ago
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ભોજનાલાયના સંચાલક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત | A young mess ma…

6 months ago
પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

7 months ago
લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ | A atake ngeni emon ch…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News