gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in INDIA
0 0
0
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Verdict:  સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અને કોર્ટના અધિકારક્ષેત્રને લઈને મહત્ત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેવી એ કોર્ટનો અધિકાર છે. જો કે અરજી ફગાવતી વખતે કોર્ટ પાસે એ શક્તિ નથી કે તે આરોપીને સંબંધિત ટ્રાયલ કોર્ટ સામે આત્મસમર્પણ (સરન્ડર) કરવાનો નિર્દેશ આપે.

સુપ્રીમ કોર્ટે શું ટાંક્યું?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ મામલો છેતરપિંડી અને બનાવટના આરોપી એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સાથે જોડાયેલો હતો. ખંડપીઠે સુનાવણી દરમિયાન ન્યાયિક સીમાઓ વિશે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટ આગોતરા જામીન ફગાવવા માંગતી હોય, તો તે કરી શકે છે. પરંતુ કોર્ટ પાસે એ કહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી કે અરજદારે અનિવાર્યપણે સરન્ડર (આત્મસમર્પણ) કરવું જ પડશે.

ઝારખંડ સાથે જોડાયેલો કેસ

આ સમગ્ર મામલો ઝારખંડ હાઈકોર્ટના એક જૂના આદેશથી ઉદ્ભવ્યો હતો. હાઈકોર્ટે જમીન વિવાદ સંબંધિત એક કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવવાની સાથે જ હાઈકોર્ટે આરોપીને નિર્દેશ આપ્યો હતો કે તે નીચલી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરે અને નિયમિત જામીન માટે અરજી કરે.PTIના રિપોર્ટ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી પર ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ ગંભીર કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. જેમાં કલમ 323 એટલે કે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, 420-છેતરપિંડી, 468 એટલે કે છેતરપિંડીના હેતુથી બનાવટ અને 471-બનાવટી દસ્તાવેજનો ઉપયોગ સામેલ છે.

આ પણ વાંચો: ‘આજે ફાયરિંગ પણ થશે…’, ટ્રમ્પના ડિનરમાં ગોળીબાર પહેલા કેરોલિને આપેલા નિવેદન પર લોકોએ કર્યા સવાલ

આગોતરા જામીનનો ઉદ્દેશ્ય ધરપકડથી સુરક્ષા પ્રદાન કરવાનો

ઝારખંડ હાઈકોર્ટે આરોપીની બીજી આગોતરા જામીન અરજીને એ આધારે ફગાવી દીધી હતી કે કેસમાં કોઈ નવા સંજોગો સામે આવ્યા નથી. હાઈકોર્ટે તેના અગાઉના આદેશ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે આદેશમાં કોર્ટે સતેન્દર કુમાર અંતિલ વિરુદ્ધ સીબીઆઈ કેસના ચુકાદાનો હવાલો આપતા આરોપીને ટ્રાયલ કોર્ટમાં સરન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ દૃષ્ટિકોણને ખોટો ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારનો નિર્દેશ સંપૂર્ણપણે અધિકારક્ષેત્ર વિના આપવામાં આવ્યો હતો. આગોતરા જામીનનો ઉદ્દેશ્ય ધરપકડથી સુરક્ષા પ્રદાન કરવાનો છે. જો કોર્ટને લાગે છે કે રાહત ન આપવી જોઈએ, તો તે અરજીને અસ્વીકાર કરી શકે છે. પરંતુ તે આરોપી પર આત્મસમર્પણ/સરન્ડર કરવાનું દબાણ લાવી શકે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…
INDIA

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

June 10, 2026
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…
INDIA

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

June 10, 2026
‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …
INDIA

‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …

June 10, 2026
Next Post
400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an…

400 પેટ્રોલ પંપ બંધ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી | an...

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I…

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I...

વડોદરા: ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ, હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ…

વડોદરા: ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ, હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr…

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr…

7 months ago
GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels…

GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels…

8 months ago
વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes …

વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes …

6 months ago
જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News