gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી | BAPS organized Pramukh Varni…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી | BAPS organized Pramukh Varni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પૂર્વ વડા બ્રહ્યલીન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકેની વરણીને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે બીએપીએસ દ્વારા પ્રમુખવરણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેનો ભવ્ય સમાપન સમારોહ રવિવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો.  બીએપીએસના આધ્યાત્મિક વડા મંહતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ તેમજ 50 હજાર જેટલા હરિભક્તો હાજર રહ્યા હતા. 

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી 2 - imageઆ મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજની આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધીની ગાથાને  અલૌકિક રીતે રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રમુખસ્વામીના 75 દિવ્ય ગુણોને દર્શાવતી 75 હોડીઓને સાબરમતી નદીમાં તરતી મુકવામાં આવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી 3 - imageઆ તમામ હોડીઓ આગામી નવમી તારીખ સુધી નદીમાં તરતા રહેશે. વર્ષ 1950માં પ્રમુખ સ્વામી મહારાજને આંબલી વાળી પોળમાં  બીએપીએસના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના આજીવન  પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

આ મહોત્સવમાં આંબલીવાળી પોળથી લઇને તેમના જીવનના કાર્યો અંગેની રજૂઆત વિડીયો દ્વારા કરવામાં આવી હતી.

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી 4 - imageમહંતસ્વામી મહારાજે  તેમના આર્શીવચનમાં જણાવ્યું હતુ કે પ્રમુખ સ્વામી મહારાજના ઉપકાર ગણીએ એટલા ઓછા છે.. તેમની સાધુતાના ગુણો અપરંપાર છે.   આ મહોત્સવની તૈયારી માટે છેલ્લાં ત્રણ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને 20 જેટલા વિભાગોમાં સાત હજારથી વધારે સ્વંયસેવકોએ ખડે પગે સેવા કરી હતી,.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
મંત્રમુગ્ધ કરી દેનારો VIDEO: ભારતીય વાયુસેનાની સારંગ ટીમે અંકલેશ્વરના આકાશમાં કર્યો અદભુત એર શો | In…

મંત્રમુગ્ધ કરી દેનારો VIDEO: ભારતીય વાયુસેનાની સારંગ ટીમે અંકલેશ્વરના આકાશમાં કર્યો અદભુત એર શો | In...

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem ...

VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ…

VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હુજરત પાગા રોડના એસેસરિઝના વેપારીનો દુકાનમાં જ આપઘાત | Accessories dealer on Hujrat Paga Road commit…

હુજરત પાગા રોડના એસેસરિઝના વેપારીનો દુકાનમાં જ આપઘાત | Accessories dealer on Hujrat Paga Road commit…

3 months ago
રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના, દિલ્હી જતા પહેલાં કરશે આટલાં કામ | rahul gandhi gujarat visi…

સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી | congress leader…

1 year ago
વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…

1 year ago
દિલ્હી બ્લાસ્ટ કેસ : ઇડીના 30 સ્થળે દરોડા, પાક.નો હાથ હોવાના પુરાવા | Delhi blast case: ED raids 30 …

દિલ્હી બ્લાસ્ટ કેસ : ઇડીના 30 સ્થળે દરોડા, પાક.નો હાથ હોવાના પુરાવા | Delhi blast case: ED raids 30 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News