gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે રવિવારનો દિવસ અત્યંત કરુણ સાબિત થયો છે. બાખલવડ ગામ નજીક આવેલા આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબી જવાથી પીડાદાયક મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

સાયકલ અને કપડાં પરથી ન્હાવા પડ્યા હોય તેવો અંદાજો આવ્યો

રવિવારની રજા હોવાથી આ ચારેય મિત્રો મોજ-મસ્તી કરવા માટે સાયકલ લઈને ન્હાવા માટે તળાવે પહોંચ્યા હતા. જો કે પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા ચારેય કિશોરો ડૂબી ગયા હતા. તળાવના કિનારે પડેલી સાયકલ અને કપડાં જોઈને જ્યારે પરિવારજનોને ઘટનાની જાણ થઈ, ત્યારે તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. 

ડૂબ્યાં બાદ ચારેય કિશોરો મૃત હાલતમાં મળી આવ્યા

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું. પ્રાથમિક તપાસમાં 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ ભારે જહેમત બાદ ચોથો કિશોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં રામુ ભાયા રાઠોડ (14 વર્ષ), કાળુ ભરત રાઠોડ (10 વર્ષ), રાજવીર સામત રાઠોડ (15 વર્ષ) અને કિશન મનસુખ રાઠોડ (15 વર્ષ)નો સમાવેશ થાય છે.

પરિવારજનો પર આભ તૂટી પડ્યું

પોલીસ દ્વારા ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર આશાસ્પદ બાળકોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને ગામ તેમજ પંથકમાં શોક સાથે સન્નાટો વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત મોતને હાથતાળી આપી! જાણો અત્યાર સુધીના તમામ હુમલાની ટાઈમલાઈન

આ આકસ્મિક ઘટનાની જાણ થતા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી હતી અને વહીવટી તંત્ર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જસદણ પંથકમાં બનેલી આ ઘટના ફરી એકવાર માતા પિતા માટે લાલબત્તી સમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe...

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st...

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize…

લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize…

6 months ago
ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા | Former d…

ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા | Former d…

1 year ago
ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…

ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…

11 months ago
રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News