gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in INDIA
0 0
0
ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજે ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે

– 15 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન ક્ષેત્રમાં ન્યૂઝિલેન્ડ દ્વારા રોકાણ કરવામાં આવશે

– ન્યૂઝિલેન્ડના કોલસા, ઉન, બ્લૂબેરી, વાઇન સહિતની વસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવા અથવા રદ કરવા નિર્ણય

નવી દિલ્હી : હોર્મુઝ ખાડીએ તંગદીલીને કારણે વિશ્વભરમાં તેની અસર જોવા મળી રહી છે, એવામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વેપારને લઇને મહત્વપૂર્ણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા જઇ રહ્યા છે. ૨૭મી એપ્રીલે થનારા આ એગ્રીમેન્ટમાં ન્યૂઝિલેન્ડ ભારતમાં રોકાણ કરશે જ્યારે ભારત ન્યૂઝિલેન્ડની વસ્તુઓ પર ટેરિફ ઓછો કરશે અથવા રદ કરી નાખશે વગેરે મુદ્દાઓને લઇને સમજૂતી કરવામાં આવી શકે છે. 

દિલ્હીમાં ભારત મંડપમમાં કોર્મસ અને ઇન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલ અને ન્યૂઝિલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં સોમવારે આ એગ્રીમેન્ટ થવા જઇ રહ્યા છે. લાંબા સમયથી આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે બન્ને દેશો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. આ ડીલનો ઉદ્દેશ્ય બન્ને દેશો વચ્ચેના વેપારને બેગણો કરવાનો છે. રિપોર્ટ મુજબ સોમવારે ભારત અને ન્યૂઝિલેન્ડ એફટીએ પર સાઇન કરશે, ગયા વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ આ મુદ્દે બન્ને દેશો વચ્ચે વાતચીત પૂર્ણ થઇ હતી. 

આ એગ્રીમેન્ટને કારણે ભારતીય કંપનીઓને ન્યૂઝીલેન્ડ ડયૂટી ફ્રી સુવિધા આપશે, એટલુ જ નહીં આગામી ૧૫ વર્ષોમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ પણ ભારતમાં આવશે. બીજી તરફ ભારત ન્યૂઝિલેન્ડને પણ કેટલોક ફાયદો કરાવશે, પ્રાપ્ત માહિતી અનુસાર આ કરારો મુજબ ભારત ન્યૂઝિલેન્ડની ૯૫ ટકા વસ્તુઓ પરનો ટેરિફ રદ કરશે અથવા તો ઓછો કરશે. આ વસ્તુઓમાંવૂલ, કોલસો, લાકડા, દારુ, એવોકાડો, બ્લૂબેરી વગેરેનો સમાવેશ થાય છે. ન્યૂઝિલેન્ડ આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે, આ રોકાણ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, ઇનોવેશન વગેરે ક્ષેત્રોમાં કરશે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે રાહુલને PM બનતા જોવા માગે છે…’, TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર | Congress makes a…
INDIA

June 11, 2026
…તો મમતાની પાર્ટીમાં 20 સાંસદોના બળવાનો દાવો જ ખોટો? દિગ્ગજે કહ્યું – મેં તો કોઈ સહી કરી જ નથી

‘સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ…’, રામ મંદિરના ચઢાવાની ચોરી અંગે બ્રજભૂષણનું ચોંકાવનારું નિવેદન | …

Next Post
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

'આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે' ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

12 months ago
SOU નજીક ત્રણ શ્રમિકોના મોત અંગે એજન્સી, કોન્ટ્રાક્ટર સામે ગુનો | FIR against agency and contractor

8 months ago
કોર્પોરેશને શહેરના અલગ અલગ વિસ્તારોમાં નડતરરૂપ દબાણો દૂર કર્યા | The corporation removed nuisance pr…

10 months ago
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News