gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in INDIA
0 0
0
‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghav Chadha Join BJP: આમ આદમી પાર્ટી(AAP)ને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપનાર રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અરવિંદ કેજરીવાલના પક્ષ વચ્ચે હાલમાં આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ છે. શુક્રવારે ‘AAP’ના સંસદીય દળમાં ભંગાણની જાહેરાત કરનાર રાઘવ ચઢ્ઢા જ્યાં પોતાની જૂની પાર્ટી પર ભડાસ કાઢી રહ્યા છે, તો બીજી તરફથી AAP દ્વારા તેમને ઉપકાર ગણાવતા ‘ગદ્દાર’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાના પરિણીતી ચોપરા સાથેના લગ્નની ક્રેડિટ પણ લઈ લીધી છે.

રાઘવ ચઢ્ઢા વીડિયો જાહેર કર્યો

હકીકતમાં રાઘવ ચઢ્ઢાએ સોમવારે ફરી એકવાર વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું કે શા માટે તેમણે આટલો મોટો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, હું CAની કારકિર્દી છોડીને રાજકારણમાં આવ્યો અને એક પાર્ટીનો સ્થાપક સભ્ય બન્યા. પાર્ટીને 15 વર્ષ આપ્યા અને લોહી-પરસેવાથી સીંચી. હવે પાર્ટીનું વાતાવરણ ઝેરી થઈ ગયું છે અને તે કેટલાક ભ્રષ્ટ લોકોના હાથમાં ફસાઈ ગઈ છે જેઓ દેશ માટે નહીં પણ પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે. મારી પાસે રાજકારણ છોડવા, પાર્ટીમાં રહીને ઘણું બધું ઠીક કરવા અને મારી ઊર્જાનો ઉપયોગ સકારાત્મક રાજકારણ માટે કરવાના ત્રણ વિકલ્પો હતા.

આ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ પક્ષનું વાતાવરણ ખરાબ થવા પર નોકરી બદલવાનું ઉદાહરણ આપતા કહ્યું, ‘તમે જ્યાં નોકરી કરો છો ત્યાંનું વાતાવરણ જો ઝેરી થઈ જાય, જો તમને ત્યાં કામ કરતાં રોકવામાં આવે, તમારી મહેનતને દબાવવામાં આવે, ચૂપ કરવામાં આવે તો તમે શું કામ કરી શકશો? આવા કિસ્સામાં કામનું સ્થળ જ બદલવું જ શ્રેષ્ઠ હોય છે.’

રાઘવના વીડિયો પર AAP નેતાનો કટાક્ષ

રાઘવ ચઢ્ઢાના આ વીડિયોનો જવાબ આપવા માટે ‘AAP’ના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ વીડિયો દ્વારા જ હાજર થયા. તેમણે ભાજપમાં જોડાઈ ગયેલા ચઢ્ઢાને જવાબ આપતાં કહ્યું કે ‘નોકરી બદલીએ છીએ ત્યારે વિચારધારા સાથે કંઈ લેવાદેવા નથી હોતી, પરંતુ પાર્ટીમાં વિચારધારાના કારણે જોડાય છે.’

ભારદ્વાજે એમ પણ કહ્યું કે કંપની બદલતી વખતે લોકો ત્રણ મહીનાની નોટિસ આપે છે, જે પણ જ્ઞાન છે તેનું આદાન પ્રદાન કરે છે. આ કરવું એ જવાબદારી હોય છે. નોકરી છોડતી વખતે લોકો તેને બરબાદ કરવાનું કાવતરું નથી કરતા. EDનો સકંજો કસાતા નક્કી કર્યું કે ભાજપમાં જશે અને કોઈને જણાવ્યું પણ નહીં.

રાઘવે કેન્દ્ર સાથે મળીને કાવતરું રચ્યું: સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું કે ‘રાઘવ ચઢ્ઢાએ ભાજપ સાથે મળીને કાવતરું કર્યું. તેમણે પોતાની એક અલગ છબી બનાવવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ભાજપ સરકાર મદદ કરી રહી હતી. જે પણ મુદ્દા કેન્દ્ર સરકારની પાઇપલાઇનમાં હતા, ઍરપૉર્ટ પર સસ્તા સમોસા, રિચાર્જ નિયમો, ગીગ વર્કર્સ માટે કામ-કેન્દ્ર સરકાર તરફથી રાઘવને જણાવાતું હતું કે, આ મુદ્દા ઉઠાવો અને તરત જ તેના પર કામ થશે તો તેમની છબી બનશે. ભાજપ અને કેન્દ્ર સાથે મળીને આ કાવતરું કરવામાં આવી રહ્યું હતું.’

પરિણીતી ચોપરા સાથેના લગ્નની ક્રેડિટ પણ AAPએ લીધી

સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની ક્રેડિટ પણ પોતાની પાર્ટીને આપતાં કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં.

ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે રાઘવ અને અભિનેત્રી પરિણીતીના લગ્ન સપ્ટેમ્બર 2023માં થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …
INDIA

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

June 12, 2026
સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…
INDIA

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

June 12, 2026
ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…
INDIA

ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…

June 12, 2026
Next Post
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન...

ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…

ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ...

રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા : જામનગરમાં બળજબરીથી ઉઘરાણીનું ચકચારી પ્રકરણ | …

રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા : જામનગરમાં બળજબરીથી ઉઘરાણીનું ચકચારી પ્રકરણ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…

અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…

6 months ago
દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth 1 cror…

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth 1 cror…

3 weeks ago
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

11 months ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News