gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government Transfer and Promotion Orders: ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ વિવિધ વિભાગોમાં કાર્યરત 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. જુઓ યાદી

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 2 - imageગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 3 - image

આ સાથે જ, સચિવાલય સેવાના 39 જેટલા ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપી નવી નિમણૂકો આપવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. જુઓ યાદી

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 4 - imageગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 5 - imageગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 6 - imageગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 7 - imageગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 8 - image

ગુજરાત સરકારના પાંચ વરિષ્ઠ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ હુકમ અન્વયે, સંયુક્ત સચિવ વર્ગ-1 તરીકે ફરજ બજાવતા અધિકારીઓને હંગામી ધોરણે અધિક સચિવ વર્ગ-1ના સંવર્ગમાં બઢતી આપી વિવિધ વિભાગોમાં નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓનું નવું પગાર ધોરણ પે મેટ્રીક્સ લેવલ-13A મુજબ રૂ. 1,31,100 થી 2,16,600 નિયત કરવામાં આવ્યું છે. જુઓ યાદી

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 9 - imageગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી 10 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..
GUJARAT

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..

October 26, 2026
યુવા લેખિકા વંશિકા કાંકરિયાનું પુસ્તક ‘Before Your Yes’ ૨૪ તારીખે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં થશે લોન્ચ
GUJARAT

યુવા લેખિકા વંશિકા કાંકરિયાનું પુસ્તક ‘Before Your Yes’ ૨૪ તારીખે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં થશે લોન્ચ

October 26, 2026
ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…
GUJARAT

ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…

October 25, 2026
Next Post
‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…

'હવે આવું કૃત્ય નહીં કરીએ..', જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ...

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N...

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં રૂા. 6.97 કરોડના ખર્ચે 11 નવા સિવિક સેન્ટર ઉભા કરાશે | 11 new civic centers to be set up i…

નડિયાદમાં રૂા. 6.97 કરોડના ખર્ચે 11 નવા સિવિક સેન્ટર ઉભા કરાશે | 11 new civic centers to be set up i…

1 year ago
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

7 months ago
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

7 months ago
રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi…

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News