gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી મહત્વની રાષ્ટ્રીય ફરજમાં બેદરકારી દાખવવી એક શિક્ષકને ભારે પડી છે. મોરવાહડફમાં ચૂંટણી અધિકારીના હુકમનો અનાદર કરનાર પ્રિસાઈડિંગ ઓફિસર સામે તંત્રએ લાલ આંખ કરી છે અને તેમની સામે સીધું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર મામલો?

જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જે અંતર્ગત મોજરી નાયકા ફળીયા વર્ગ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ઠાકરડા માંગાભાઈ વેચાતભાઈને પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હતી.

નિયત સમયે ગેરહાજર રહેતા થઈ કાર્યવાહી

નિયમ મુજબ, પ્રિસાઈડિંગ ઓફિસરે 25 એપ્રિલના રોજ સવારે 8 કલાકે સરકારી વિનયન કોલેજ, મોરવા (હ) ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર પર હાજર રહેવાનું હતું. જોકે, ઠાકરડા માંગાભાઈ નિયત સમયે કે સ્થળે હાજર રહ્યા ન હતા. આ બાબતને ચૂંટણી અધિકારીના હુકમનો અનાદર અને રાષ્ટ્રીય ફરજમાં ગંભીર બેદરકારી ગણવામાં આવી છે.

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર 2 - image

તંત્રની કડક કાર્યવાહી: પોલીસને ધરપકડનો આદેશ

ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં ન આવે તે હેતુથી મામલતદાર અને ચૂંટણી અધિકારી મોરવાહડફ દ્વારા 26 એપ્રિલના રોજ આ કર્મચારી વિરુદ્ધ ‘ધરપકડ વોરંટ’ બહાર પાડવામાં આવ્યું છે. મોરવાહડફ પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક અસરથી ગેરહાજર રહેનાર પ્રિસાઈડિંગ ઓફિસરની ધરપકડ કરે.વહીવટી તંત્રનું માનવું છે કે  “ચૂંટણી એ એક મહત્વની રાષ્ટ્રીય ફરજ છે અને તેમાં કોઈ પણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.” 

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો

આ કાર્યવાહીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર કે ફરજમાં કચાશ રાખનાર કર્મચારીઓ સામે વહીવટી તંત્ર કડક હાથે કામ લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba...

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N...

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka…

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka…

1 year ago
વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

5 months ago
દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Threat to blow up 95 schools in Delhi Bengal…

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Threat to blow up 95 schools in Delhi Bengal…

1 year ago
શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News